________________
अथ क्रोधकण्डूति चिह्नद्वारा लक्षयति ।
सत्येतरदोषश्रुतिभावादन्तर्बहिश्च यत्स्फुरणम् ।
अविचार्य कार्यतत्त्वं तच्चिद्रं क्रोधकण्डूतेः ॥ १३ ॥ सत्येतरदोषाणां - यथास्थितासद्भूतापराधानां श्रुतिभावादन्तःप्रज्वलनद्वारा बहिश्चाप्रसन्नताव्यञ्जकाकारद्वारा यत्स्फुरणं वृद्धिश्चलनं वाऽविचार्यानालोच्य 'कार्यतत्त्वं' स्वात्मनोऽत्यन्ताहितं दुर्गतिविपाकलक्षणं क्रोधकार्यपरिणाम तच्चिंह्न लक्षणं क्रोधकण्डूतेः ऋधकण्ड्वाः ।। १३ ।।
ક્રોધ ખંજવાળને ચિહ્ન દ્વારા દર્શાવે છે.
ગાથાર્થ :- સાચા કે ખોટા દોષો સાંભળી કાર્ય પરમાર્થને વિચાર્યા વિના અંદરથી બળવું અને બહારથી ભવાં વિ. ચડાવી વિકરાળ આકાર દ્વારા થરથરવું તે ક્રોધ રૂપી ખંજવાળની નિશાની છે.
વિશેષાર્થ - કાર્યતત્ત્વ “આ ક્રોધ આત્માનું અત્યંત અહિત કરનાર છે. દુર્ગતિના મહેમાન બનાવનાર છે.” એવું ક્રોધ કાર્યનું પરિણામ વિચાર્યા વગર ઝઝણી પેદા થવી (ઉકળી જવું) તે ક્રોધ ખંજવાળનું थिड्न छ. ।। १३॥ निगमयति ।
एते पापविकारा न प्रभवन्त्यस्य धीमतः सततं ।
धर्मामृतप्रभावाद्भवन्तिमैत्र्यादयश्च गुणाः ॥ १४ ॥ एते विषयतृष्णादयः पूर्वोक्ताः पापविकारा न प्रभवन्ति न जायन्तेऽस्य पुरुषस्य धीमतो बुद्धिमतः सततमनवरतं धर्ममेव यदमृतं पापविषनाशकत्वात्तस्य प्रभावात्तथा चैतानि दोषाभावरूपाणि धर्मतत्त्वलिङ्गान्युक्तानि । अथाभ्यासिकगुणरूपाणि तल्लिङ्गान्याह । मैत्र्यादयश्चगुणा वक्ष्यमाणस्वरूपा धर्मामृतप्रभवादेव सम्पद्यन्ते ।। १४ ।।
वेनीयोsastmas छ..... ગાથાર્થ - સતત ધર્મરૂપી અમૃતના પ્રભાવથી આ બુદ્ધિશાળી પુરુષને
PDAAAAAAA
શ્રીષોડશકપ્રકરણ-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org