SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જ આ જે વિષયતૃષ્ણાદિ પાપવિકારો છે, તે ઉદ્ભવતા નથી અને મૈત્રાદિ ગુણો પ્રગટે છે. વિશષાર્થ :- આ દોષના અભાવરૂપ ધર્મતત્ત્વના લિંગો કહ્યાં. હવે અભ્યાસ કરવા યોગ્ય ગુણરૂપ મૈત્ર્યાદિ લિંગો કહે છે. તે મૈત્ર્યાદિ કહેવાતા સ્વરૂપવાળા છે. તેઓ પણ ધર્મ અમૃતના પ્રભાવથી જ પ્રગટે 9.119811 मैत्र्यादिलक्षणमाह परहितचिन्ता मैत्री परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टिर्मुदिता परदोषोपेक्षणमुपेक्षा ।। १५ ।। परेषां प्राणिनां हितचिन्ता मैत्री ज्ञेया । परेषां यदुःखं तद्विनाशिनी परिणतिः करुणा । परेषां यत्सुखं तेन तस्मिन् वा तुष्टिरप्रीतिपरिहारो मुदिता । परेषां दोषा अविनयादयोऽप्रतीकार्यास्तेषामुपेक्षणमवधीरणमुपेक्षा, सम्भवत्प्रतीकारेषु तु दोषेषु सापेक्षयतिना नोपेक्षा विधेया ।। १५ ।। मैत्र्याहिनुं सक्षश उडे छे... ગાથાર્થ :- બીજા જીવોની હિત ચિંતા તે મૈત્રી છે. બીજાના દુઃખને નાશ કરાવાની ભાવના તે કરુણા, અન્યના સુખમાં ઈર્ષ્યા, અપ્રીતિનો અભાવ એટલે હર્ષ થાય તે મુદિતા; પ્રતિકાર ન કરી શકાય તેવા બીજાના અવિનયાદિ દોષોની કે તે દોષવાળા જીવોની પ્રત્યે ઉદાસીનતા રાખવી તે अपेक्षा ॥ વિશેષાર્થ :- પરંતુ પ્રતિકાર સંભવી શકે તેવા દોષોને વિષે સાપેક્ષ यतिखे अपेक्षा न ४२वी ॥ १५ ॥ उपसंहरन्नाह एतजनप्रणीतं लिङ्गं खलु धर्मसिद्धिमज्ञ्जन्तोः । पुण्यादिसिद्धिसिद्धेः सिद्धं सद्धेतुभावेन ॥ १६ ॥ ४ ॥ एतत् पूर्वोक्तमौदार्यादि सर्वमेव जिनप्रणीतं शब्दो वाक्यालङ्कारे जन्तोः શ્રીષોડશકપ્રકરણમ્-૪ Jain Education International जिनोक्तं लिङ्गं-लक्षणं खलुप्राणिनो धर्मसिद्धिमद्व्यञ्जकतासम्बन्धेन For Private & Personal Use Only 61 www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy