SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષાર્થ :- જે દોષથી ઉપકાર ફળને આશ્રયી સમાન સ્વરૂપ વાળી બે વસ્તુમાં સંજ્ઞાભેદનો અવતાર જેમાં હોય તેમજ વિપરીત મતિ થાય. તે આ અધમ દોષ જ વૃષ્ટિસંમોહ છે. દ્રષ્ટિ એટલે મતિ તેનું સામસ્યથી - સંપૂર્ણ રીતે મુગ્ધ બની જવું. (તથા દ્વયોરારંભયો...) ભોગોપભોગરૂપ સરખા ફળવાળા બે પ્રકારના આરંભને વિશે બેમાંથી એક વ્યક્તિ આરંભ ફળોપભોગ કરવા છતાં તેમાં પાપ માને છે... જ્યારે બીજો આતો જીવોની સહજ પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ રેષાભૂતાનાં'- આ રીતે પ્રવૃત્તિના નામે (ચરી ખાઈને) તે આરંભને નિર્દોષ માને છે. આ બીજી વ્યક્તિમાં વૃષ્ટિસંમોહ દોષ સ્પષ્ટ છે. यत्र तु गुणतो भावाख्यान्न तुल्यं तत्त्वं द्वयोरारम्भात्मनोर्व्यक्तिभेदेनवस्तुनोस्तत्र चैत्यायतनादिविषय (ये) क्षेत्रहिरण्यग्रामादौ शास्त्रीयाध्यवसायभेदेनप्रवृत्तत्वात् स्वयं च तत्फलस्यानुपभोगात्केवलमागमानुसारितया तत्रोपेक्षापरित्यागेन ग्रामक्षेत्राद्यारम्भपरिहरतोऽपि स्वपरयो वापद्विनिवारणाध्यवसायप्रवृद्ध्या न दृष्टिसंमोहाख्यो दोषो, दर्शनमागमः तत्र सम्मोहः सम्मूढतेत्यर्थाभावात्तत्त्वतः तस्यारम्भपरिवर्जकत्वेनाऽसम्मूढत्वात् । यद्वा, गुणतः - शब्दार्थतस्तुल्ये तत्त्वे हिंसादीनां सञ्ज्ञाभेदेनाक रणनियममहाव्रतादिस्वपरिभाषा-भेदेनागमेषु-पातंजलजैना-दिशास्त्रेष्वन्यथादृष्टिः पुरुषो यतो भवति स दृष्टिसम्मोहः । 'महाव्रतादिप्रतिपादको मदीयागमः समीचीनोऽकरणनियमादिप्रतिपादकोऽन्यागमो न समीचीन' इत्यस्य दुराग्रहत्वात्सर्वस्यापि सद्वचनस्य परसमयेऽपि स्वसमयानन्यत्वादुक्तं चोपदेशपदे “सव्वप्पवायमूलं दुवालसंगं जउ (ओ) जिणक्खायं । रयणागरतुल्लं खलु तो सव्वं सुंदरं तम्मीत्यन्यत्र विस्तरः ।। ११ ।। અથવા તો ગુણ એટલે ભાવને આશ્રયી તુલ્ય સ્વરૂપવાળા જે બે આરંભ વિ. તેના વિષયવાળા આગમ શાસ્ત્રમાં વિપરીત વૃષ્ટિ તેવી વૃષ્ટિ પુરૂષને જે દોષથી થાય તે દ્રષ્ટિસંમોહ, જેમ પોતાની ઈચ્છા મુજબથી કરાતી હિંસા અને વેદ વિહિત હિંસામાં પોતાનો ઉપભોગ માત્ર ફળ તથા ભૂતિ કામના રૂપ ક્લિષ્ટ ભાવ સમાન હોવા છતા પણ તે બન્ને આરંભને ભિન્ન માનનારા વૈદિકોનો દ્રષ્ટિસંમોહ જાણવો. ( શ્રીષોડશકપ્રકરણમુ-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy