SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાનો આરંભ કરે છે... ગાથાર્થ ઃ- આરોગ્ય પ્રાપ્ત થયે છતે પુરુષોને જેમ વ્યાધિ સંબંધી વિકારો ઉદ્ભવતા નથી; તેમ ધર્મરૂપ આરોગ્ય પ્રાપ્ત થયે છતે પાપવિકારો પણ ઉદ્ભવતા નથી. ।। ૮ ।। के ते पापविकारा ये धर्मारोग्ये सति न भवन्तीतिव्यक्त्या निर्दिशति । तन्नास्य विषयतृष्णा प्रभवत्युच्चैर्न दृष्टिसम्मोहः । अरुचिर्न धर्मपथ्ये न च पापा क्रोधकण्डूतिः ॥ ९ ॥ तदेवं स्थितेऽस्य धर्मतत्त्वयुक्तस्य विषयतृष्णा न प्रभवत्युच्चैरत्यर्थं दृष्टिसम्मोहो न प्रभवति अरुचिरभिलाषाभावो न धर्मपथ्ये नच पापा स्वरूपेण पापहेतुर्वा क्रोध एव कण्डूतिः शमघर्षणकृतहर्षा ।। ९ ।। તે પાપ વિકારો કયાં છે ? જે ધર્મ આરોગ્ય મેળવ્યે છતે થતા નથી, આના સમાધાન માટે તેઓનો વ્યક્તિ દીઠ નિર્દેશ કરે છે... ગાથાર્થ :- આવી પરિસ્થિતિ હોતે છતે ધર્મતત્ત્વયુક્ત પુરુષને અત્યધિક વિષય - તૃષ્ણા જાગતી નથી, દૃષ્ટિસંમોહથી પરાભવ થતો નથી, ધર્મના પથ્યમાં અરુચિ ઉભી થતી નથી તેમજ પાપિષ્ઠ એવી ક્રોધ ખંજવાળ સળવળતી નથી. વિશેષાર્થ ઃ- પાપા - સ્વરૂપથી પાપ રૂપે હોય અથવા પાપનો હેતુ એવો જે ક્રોધ, ક્રોધરૂપ ખંજવાળ - ઉપશમ સુખના ઘર્ષણથી પેદા કરાયેલો હર્ષ તે એટલે ઉપશમ સુખનો ભોગ આપી પ્રાપ્ત કરાતો આનંદ તે ક્રોધ છે. ।। ૯ ।। तत्र विषयतृष्णां लक्षयति । गम्यागम्यविभागं त्यक्त्वा सर्वत्र वर्त्तते जन्तुः । विषयेष्ववितृप्तात्मा यतो भृशं विषयतृष्णेयम् ॥ १० ॥ गम्यागम्ये लोकप्रतीते तयोर्विभाग आसेवनपरिहाररूपस्तं त्यक्त्वा यतो યસ્યા: सकाशाद्विषयेषु शब्दस्पर्शरसरूपगन्धेषु भृशमत्यर्थमवितृप्तात्माऽ 56 Jain Education International For Private & Personal Use Only શ્રીષોડશકપ્રકરણમ્-૪ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy