________________
यद्यपिकर्मनियोगात् करोति तत्तदपि भावशून्यमलम् ।
अत एव धर्मयोगात् क्षिप्रं तत्सिद्धिमाप्नोति ॥ १६ ॥ यद्यपि कर्मणो निकाचितचारित्रमोहस्य नियोगाद्व्यापारात्करोति तत् पापं तदपि तथाप्यलमत्यर्थं भावेन क्लिष्टाध्यवसायेन शून्यं करोति, ततः सम्यग्दृष्टेस्तप्तलोहपदन्यासतुल्या पापे प्रवृत्तिरस्वारसिकीति न तद्बहुमान इत्यर्थः । अत एवेदं न साध्विति पापाबहुमानादेव धर्मयोगात्तीव्रधर्मोत्साहात् शीघ्रं तस्य धर्मस्य सिद्धिमाप्नोति सम्यग्दृष्टिः ।। १६ ।। ।। ३ ।।
અવિરત સમ્યગ્દષ્ટિની પણ પાપ ક્રિયાતો દેખાય જ છે. તો પછી તેને તેનું બહુમાન કેવી રીતે ન હોય ? એથી ગ્રંથકાર કહે છે...
ગાથાર્થ :- જો કે સમકિતી કર્મસંયોગે તે તે પાપને કરે છે. પણ ભાવ વિના કરે તેનાં લીધે પાપના અનાદરથી ધર્મનો યોગ પ્રાપ્ત થવાથી જલ્દીથી તે ધર્મની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
વિશેષાર્થ ઃ- સમકિતી નિકાચિત ચારિત્ર મોહનીયના ઉદયથી સંકિલષ્ટ ભાવવિના પાપ કરે છે. પણ તપેલા લોઢા ઉપર કોઈ સ્વરૂચિથી પગ મૂક્યું નથી. તેમ તેણે પાપપ્રવૃત્તિમાં રસ હોતો નથી. એટલે કે‘આ સારૂ નથી આવો' પાપ ઉપર ભારે અણગમો હોવાથી તેમજ ધર્મમાં તીવ્ર ઉત્સાહ હોવાથી તેને જલ્દીથી ધર્મ સિદ્ધિ થાય છે. ॥ ૧૬ |
II ઈતિ તૃતીયં ષોડશકમ્ ॥
50
Jain Education International
For Private & Personal Use Only
શ્રીષોડશકપ્રકરણમ્-૩
www.jainelibrary.org