SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ છોડી અમૃતરસ ને જ ઈચ્છે છે. વિશેષાર્થ :- ઘણો કાળ સતત હલકા ભોજનના રસથી લાલન (પુષ્ટ થયેલો) પામેલો પણ અમૃતના આસ્વાદને જાણનારો માણસ અમૃતના લાભનો ઉપાય સાંભળતા જ તુચ્છ ભોજનના રસને છોડી અમૃતને ઝંખે છે. કારણ કે તે કોઈપણ જાતની અડચણવિના ઝંખવાને યોગ્ય છે. જેમ કોઈએ અડદની વાનગીની સ્પૃહા કરી પણ તેતો ગેસ ટ્રબલ વધારે છે. એમતેની ઝંખના થવા છતા થોડીવાર પોતે અટકી જાય છે. જ્યારે અમૃતથી આવી કોઈ આડ અસર થતી નથી, તેથી તેનું નામ સાંભળતા માણસ તેને લેવા ઉત્સુક બની જાય છે. । ૧૪ ।। एवं त्वपूर्वकरणात्सम्यक्त्वामृतरसज्ञ इह जीवः । चिरकालासेवितमपि न जातु बहुमन्यते पापम् ॥ १५ ॥ एवं त्वेवमेवापूर्वकरणादपूर्वपरिणामात् सम्यक्त्वामृतरसज्ञ इह जगति जीवः चिरकालं प्रभूतभवान् यावदासेवितमभ्यस्तमपि न जातु कदाचिद्बहुमन्यतेउत्कटेच्छाविषयीकरोति पापं - मिथ्यात्वमोहनीयं तत्कार्यंवा प्रवचनोपघातादि । इह कुभक्तरसकल्पं पापं मिथ्यात्वादि । अमृतरसास्वादकल्पो भावः સભ્યવવાવિવસેયઃ || ૬ || ગાથાર્થ ઃ- અપૂર્વકરણથી સમકિત રૂપ અમૃતરસને અનુભવનારો જીવ આ સંસારમાં ઘણા ભવો સુધી સેવેલા પાપની પણ ક્યારેય ઉત્કટ ઈચ્છા કરતો નથી. ।। વિશેષાર્થ :- અપૂર્વકરણ - અપૂર્વભાવથી સમકિતરૂપ અમૃતરસને ઃજાણનારો (અપૂર્વકરણથી જ સમકિત પ્રાપ્ત થતુ હોવાથી) જીવ જે પાપો લાંબાકાળ સુધી આસેવન કરેલા છે છતા પણ તેવા મિથ્યાત્વ મોહનીય અથવા તેનું કાર્ય શાસનની હીલના વિ. ની જોરદાર ઈચ્છા કરતો નથી. અહીં કુભક્ત રસ સમાન પાપ મિથ્યાત્વાદિ, અમૃતરસાસ્વાદ સમાન ભાવ-સમ્યક્ત્વાદિ જાણવા. ॥ ૧૫ ॥ अविरतसम्यग्दृष्टेरपि पापक्रिया दृश्यत एवेति कथं न तद्बहुमान इत्यत સાહ | શ્રીષોડશકપ્રકરણમ્-૩ Jain Education International For Private & Personal Use Only 49 www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy