________________
વિનિયોગને જણાવે છે...
ગાથાર્થ :- સિદ્ધિ પછીનું કાર્ય વિનિયોગ છે. આ ધર્મસ્થાન આવ્યું છતે પરંપરાએ સુંદર તેમજ છેક પર - ઉત્કૃષ્ટ ધર્મસ્થાન પ્રાપ્ત થતું હોવાથી આ વિનિયોગ અવધ્ય ફળવાળો કહેવાય.
વિશેષાર્થ - સિદ્ધિના ઉત્તરમાં થનારું કાર્ય વિનિયોગ છે. આ ક્યારેય નિષ્ફળ નીવડતું નથી. કારણકે આવી પ્રાપ્તિ થાય છે તે “સોનાના ઘડો ભંગાવા છતાં તેનાથી સામગ્રી પ્રાપ્ત થાય છે', આ ન્યાયના અનુસાર વિનિયોગ કરાયેલ અહિંસાદી ધર્મનો ક્ષયોપશમ સાનુબંધ બને છે માટે સ્વર્ગ વિ.માં તે છૂટી જવા છતાં પણ ફરીથી જલ્દી તેના સંસ્કારનો ઉબોધ થવાથી અનેક આગામી જન્માંતરમાં પરંપરાએ અહિંસાદિ ધર્મ સ્થાનની અવિચ્છિન્ન પણે પ્રાપ્તિ થાય છે.
માટે જ તો તે ધર્મ સિદ્ધિનું જે ઉત્તર કાર્ય છે, એવું જે શ્રેષ્ઠ શૈલેશીકરણ રૂપ સર્વોત્કૃષ્ટ ધર્મસ્થાન તેમજ સુંદર એટલે પરોપકારવાળી શક્તિથી તીર્થંકર વૈભવ સુધીનો સુંદર વિપાક પ્રાપ્ત થાય છે. પોતાના સમાન બીજાને પણ તેવા ફળનો કત બનાવવો એટલે તે તે ધર્મસ્થાનમાં જોડવા તેનું નામ વિનિયોગ. જેમ પ્રભુ જાતે તય અને બીજાને તાય એટલે ‘તિનાëતારયાણં' પદથી સિદ્ધિ અને વિનિયોગ દશર્વિલ છે. || ૧૧ || एवमेतान् प्रणिधानादीनुक्त्वा एषां भावत्वसमर्थनायाह ।
आशयभेदा एते सर्वेऽपि हि तत्त्वतोऽवगन्तव्याः ।
भावोयमनेन विना चेष्टा द्रव्यक्रिया तुच्छा ॥ १२ ॥ एते पूर्वोक्ताः सर्वेपि कथञ्चित् क्रियारूपत्वेऽपि तत्त्वतः परमार्थतस्तदुपलक्ष्या आशयभेदाः अवगन्तव्याः; अयं पञ्चप्रकारोप्याशयो भाव उच्यते; उपयोगस्य भावनालक्षणत्वादनेन भावेन विना चेष्टा कायवाङ्मनोव्यापाररूपा तुच्छा द्रव्यक्रियात्वेन फलाजननीत्यर्थः ॥ १२ ॥
એ પ્રમાણે પ્રાણિધાનાદિ કહ્યા, તેઓ બધા ભાવરૂપ છે, તેના
( 46
)
શ્રીષોડશકપ્રકરણમુ-૩
STS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org