SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થન માટે ગ્રંથકાર કહે છે.... ગાથાર્થ :- આ પૂર્વે કહેલાં સર્વે કથંચિત્ ક્રિયારૂપ હોવા છતાં પરમાર્થથી આશય - અંતકરણના પરિણામ છે. આ પાંચ પ્રકારનો આશય ભાવ કહેવાય છે. ભાવ વિનાની ક્રિયા તે દ્રવ્ય ક્રિયા હોવાથી તુચ્છ એટલે ફળ આપનારી બનતી નથી. તે ૧૨ // भावाच्च यत् स्यात्तदाह ।। अस्माच्च सानुबन्धाच्छुद्ध्यन्तोऽवाप्यते द्रुतं क्रमशः । एतदिह धर्मतत्त्वं परमो योगो विमुक्तिरसः ॥ १३ ॥ अस्माच्चाशयपञ्चकरूपाद्भावात्सानुबन्धादव्यवच्छिन्नसन्तानात् क्रमशः क्रोण तस्मिन् जन्मन्यपरस्मिन् वा द्रुतमविलम्बितं शुद्धः कर्मक्षयस्यान्तः प्रकर्षोऽवाप्यते, एतदिह प्रस्तुतं भावस्वरूपं धर्मस्य नान्यत्, एतदित्यत्र विधेयपदलिङ्गविवक्षया नपुंसकत्वं तेन न भावस्य प्रस्तुतत्वादेष इति निर्देशप्राप्तिः । अयं भावः परमो योगो वर्त्ततेऽध्यात्मगर्भत्वात्, कीदृशो ? विशिष्टो मुक्तौ रसोऽभिलाषो यत्र स तथा, अयं भाव एव विशिष्टमुक्ते रस आस्वाद इति વા વ્યાધેયમ્ / // ભાવથી જે થાય તે કહે છે... ગાથાર્થ:- ઉપરોક્ત આશયના સાનુબંધથી અનુક્રમે જલ્દી કર્મક્ષય ' રૂપ શુદ્ધિનો પ્રકર્ષ થાય છે. આ ભાવ ધર્મનું તત્ત્વ છે, પરમ યોગ છે. અને વિશિષ્ટ મુક્તિનો આસ્વાદ છે. || વિશેષાર્થ - પાંચ આશયરૂપ ભાવની અવિચ્છિન્ન પરંપરાથી ક્રમથી તે ભવમાં કે અન્ય ભવમાં જલ્દીથી કર્મક્ષય રૂપ શુદ્ધિનો પ્રકર્ષ થાય છે. અહીં ભાવ પ્રસ્તુત હોવાથી એતદ્ ના બદલે “અ” આવવું જોઈએ, છતાં વિધેયપદના લિંગની વિવક્ષાથી નપુંસક (એ)નો નિર્દેશ કર્યો છે. (ભાવ ઉદ્દેશ્ય છે તેને ઉદ્દેશીને ધર્મતત્ત્વનું વિધાન હોવાથી ધર્મતત્ત્વ વિધેય છે.) તે નપુંસક લિંગમાં છે એતદ્ ભાવ એ ધર્મનું મૂળ કે (સ્વરૂપ) છે. ભાવ ' શ્રીષોડશકપ્રકરણમુ-૩ S Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy