SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ :- આશય વિચારમાં તે તે ધર્મની પ્રાપ્તિ તે તાત્ત્વિકી સિદ્ધિ રૂપ આશય જાણવો. તેમાં બે શરત છે. એકતો અધિક ગુણવાળા ઉ૫૨ વિનય બહુમાનાદિ યુક્ત હોવું અને હીન ગુણવાળા ઉપર દયાદાનાદિભાવ પ્રધાનપણે હોય. વિશેષાર્થ :- પોતાના જીવનમાં અહિંસા ધર્મ એવો વણાઈ ગયો હોય કે અહિંસા એ પોતાનો સહજ ભાવ બની ગયો હોય, નહિ કે હિંસા કરવાથી મારે પરલોકમાં દુઃખ વેઠવું પડશે આના ડરથી, અને જેથી પોતાની આજુબાજુના ક્ષેત્રમાં વસતા અરસ પરસ વેરવાળા નોળીયા સાપ વિ. પણ પોતાનું વેર છોડી દે, જેમ. બળદેવ મુનિ પાસે નોળીયા સાપ વિ. શાંત ચિત્તેજ બેસતાં. વિણયમૂલોધમ્મો - માટે અધિક ગુણ યુક્ત પ્રત્યે વિનય, વૈયાવચ્ચ, બહુમાન, પ્રશંસા યુક્ત હોય તે જ વ્યક્તિ સિદ્ધ અહિંસા વાળી/ગુણવાળી કહી શકાય. वणी २ “दुःखितेषु दयामत्यन्तं.” आवुं सहभ्भणड्रासनुं सक्षएा હોવાથી નિર્ગુણ પ્રત્યે દયા, દાન, સંકટ નિવારણ કરવા વાળો હોય છે. અને मध्यमवो प्रत्ये सहाय ४२नार होय. ॥ १० ॥ विनियोगं लक्षयति । सिद्धेश्चोत्तरकार्यं विनियोगोऽवन्ध्यमेतदेतस्मिन् । सत्यन्वयसम्पत्त्या सुन्दरमिति तत्परं यावत् ॥ ११ ॥ सिद्धेश्चोत्तरकालभावि कार्यं विनियोगो नामाशयभेदो विज्ञेयः 1 एतद्विनियोगाख्यं सिद्धयुत्तरकार्यमवन्ध्यं, न कदाचिन्निष्फलमेतस्मिन्सति सञ्जतेऽन्वयसम्पत्या भङ्गेपि सुवर्णघटन्यायेन सर्वथा फलानपगमाद्विनियोजितधर्मापगमेपि भूयो झटिति तत्संस्कारोदबोधसम्भवादनेकजन्मान्तरसन्तानक्रमेणाविच्छेदसम्पत्त्या हेतुभूतया, इतिहेतोस्तत्सिद्धयुत्तरकार्यं परं शैलेशीलक्षणं सर्वोत्कृष्टधर्मस्थानं यावत्सुन्दरं परोपकारगर्भक्रियाशक्त्या तीर्थंकरविभूतिपर्यन्तसुन्दरविपाकार्थंकं, अयं विनियोगफलोपदेशः; लक्षणं तु स्वात्मतुल्यपरफलकर्तृत्वमित्यवसेयम् ।। ११ ।। શ્રીષોડશકપ્રક૨ણમ્-૩ Jain Education International For Private & Personal Use Only 45 www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy