SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ प्रणिधिश्च प्रवृत्तिश्च विघ्नजयश्च सिद्धिश्च विनियोगश्च त एव भेदास्तानाश्रित्य प्रायः प्राचुर्येण शास्त्रेषु धर्मज्ञैः शुभाशय पञ्चधाख्यातोऽत्र पुष्टिशुद्धयनुबन्धप्रक्रमे विधौ विहिताचारे ।। ६ ।। प्रणिधानहाने छ... ગાથાર્થ :- પુષ્ટિ શુદ્ધિના અનુબંધની વિધિમાં ધર્મ જાણનારાઓએ શાસ્ત્રમાં મોટે ભાગે આ પ્રણિધિ; પ્રવૃત્તિ, વિજય, સિદ્ધિ અને विनियोग पाय माशयो छ. ।। । तत्र प्रणिधानलक्षणमाह । प्रणिधानं तत्समये स्थितिमत्तदधः कृपानुगं चैव । निरवद्यवस्तुविषयं परार्थनिष्पत्तिसारं ॥ ७ ॥ प्रणिधानं तद् यत्तत्समये 5 धिकृतधर्मस्थानप्रतिज्ञासमये स्थितिमत्तत्सिद्धिं यावन्नियमितप्रतिष्ठं संस्कारात्मनाऽविचलितस्वभावं च, तदधः स्वप्रतिपन्न धर्मस्थानादधस्तनगुणस्थानवर्तिजीवेषु कृप्रानुगं - करुणानुयायि चैव, न तु हीनगुणत्वात्तेषुद्वेषान्वितं; च-पुनः परार्थनिष्पत्तिसारं - परोपकारसिद्धिप्रधानं सर्वस्या अपि सतां प्रवृत्तेरुपसर्जनीकृतस्वार्थप्रधानीकृतपरार्थत्वात्, निरवा यद्वस्तु अधिकृतधर्मस्थानसिद्ध्यनुकूलप्रतिदिनकर्त्तव्यं तद्विषयं - तद्विषयध्यानम् ।। ७ ।। तभा प्रधाननL AAYA छ... ગાથાર્થ - અધિકૃત ધર્મસ્થાન સંબંધી સ્વીકારેલ. પ્રતિજ્ઞાના કાળા દરમ્યાન દ્રઢ મન હોવું, પોતાનાથી નીચેની કક્ષાવાળા ઉપર કરુણા હોવી તેમજ પાપરહિત વ્યાપારથી સંબદ્ધ અને મુખ્યપણે જેનાથી પરોપકાર થાય તેવું પ્રણિધાન છે. વિશેષાર્થ :- અધિકૃત ધર્મસ્થાનની પ્રતિજ્ઞામાં દ્રઢ રહે એટલે કે જે બાબતની પ્રતિજ્ઞા કરી તે વિષયની જ્યાં સુધી સિદ્ધિ ન થાય ત્યાં સુધી તે પ્રતિજ્ઞાના નિમિત્તથી નિયમિત રીતે નક્કર જામેલાં સંસ્કારના કારણે કોઈ PADMAAAAADAM INDIA 40 ALANKAR १५५१५ १५१ RAININNI શ્રીષોડશકપ્રકરણ-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy