________________
પણ હિસાબે ડગે નહિં. જેમકે પૂજાનો નિયમ લીધો. ‘પૂજા કર્યા વિના જમવું નહિં.' તે પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરે. ક્યારેક મુસાફરી કરતાં પૂજાના સંજોગ ન મળે તેથી ભૂખ્યા રહેવાનો પ્રસંગ સાંપડે તો ભૂખ્યા રહેવાનું કબૂલ કરે, પણ પ્રતિજ્ઞા ભંગ ન જ કરે. આવી મક્કમતા પ્રતિજ્ઞાની સિદ્ધિ સુધી રાખવી.
અને પોતે સ્વીકારેલ ધર્મસ્થાનની નીચેની કક્ષામાં વર્તનારા જીવો ઉપર કરૂણા દ્રષ્ટિ રાખે એટલે કે એમને કેવા કર્મનો ઉદય કે જેથી પૂજા કરી શકતા નથી, પણ અરે ! આ તો જેન છે કે કોણ ? પૂજા પણ કરતો નથી. આ રીતે દ્વેષથી ધિક્કારે, નહિં “પરાર્થનિષ્પત્તિસાર મુખ્યતાએ બીજા નો ઉપકાર કરવો કારણ કે સજ્જનોની સર્વ પ્રવૃત્તિ પોતાના સ્વાર્થને ગૌણ બનાવી બીજાના ઉપકાર કરવાની પ્રધાનતાવાળી હોય છે.
| નિરવલ્વે :- અધિકૃત ધર્મસ્થાનની સિદ્ધિને અનુકૂળ હોય તેવા વિષયનું દરરોજ ધ્યાન ધરવું. જેમકે પ્રભુપૂજા કરવાથી સંસારનો મોહ
ઓછો થાય, સંસારીઓ માટે ઘણીજ ઉપયોગી છે ઈત્યાદિ ચિંતન કરતાં પૂજાની પ્રતિજ્ઞામાં મક્કમતા આવે. ચૂર્ણપૂરમાં શ્રેષ્ઠી પુત્ર તીર્થંકર પાસે સાધુ શ્વેષથી થયેલી જાત વિડંબના જાણી ૫૦૦ સાધુઓને વાંદીને જમવાનો અભિગ્રહ લીધો (પૂર્ણ ન થવાથી) છમહિને કાલ કરી દેવલોક ગયો પણ જમ્યો નહિ; (જે દિવસે અભિગ્રહ પૂરાય નહિં તે દિવસે જમવાનું બંધ) આ રીતે પ્રતિજ્ઞા પાળતા છેલ્લે અનશન કર્યું. આ છે પ્રણિધાન | ૭ | प्रवृत्तिं लक्षयति ।
तत्रैव तु प्रवृत्तिः शुभसारोपायसङ्गतात्यन्तम् ।
अधिकृतयलातिशयादौत्सुक्यविवर्जिता चैव ॥ ८ ॥ तत्रैवाधिकृतधर्मस्थान एवोद्देश्यत्वाख्यविषयतया या प्रवृत्तिः शुभः सुन्दरः सारो नैपुण्यान्वितो यः उपायः प्रेक्षोत्प्रेक्षादिस्तेन सङ्गता साध्यत्वाख्यविषयतया तत्संबद्धा; ऽधिकृते धर्मस्थाने यो यत्नातिशयोऽप्रमादभावनाजनितो विजातीयः प्रयत्नः तस्मादौत्सुक्यमकाले फलवाञ्छा तेन विवर्जिता चैवाकालौत्सुक्यस्य तत्त्वत आर्तध्यानरूपत्वाद्, स हेतुस्वरूपानु
(
શ્રી ષોડશકપ્રકરણ-૩
4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org