SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાથી સાધુસદ્દવૃત્ત નિશ્ચયથી પહેલી અવસ્થામાં શાસ્ત્ર ભણવા વિ. દ્વારા બીજી ઉંમરમાં શાસ્ત્રના અર્થ સાંભળવા વિ. દ્વારા છેલ્લી અવસ્થામાં ધર્મધ્યાન વિ. દ્વારા હિતકારી બને છે. આવલએ આયંબિલાદિ સામાન્ય તપ સાથે સૂત્ર કંઠસ્થ કરવા.પવીલએ બીજાને ભણાવવું. નિપ્પીલએ જર્જરિત દેહ જાણી સંલેખના કરવી (ભગવતી શતક - ૬ ઉદ્દેશો - ૩)મેળું કપડું સામાન્ય ઘસવાથી થોડુ સાફ થાય વધારે ઘસવાથી વધારે સાફ થાય ઈત્યાદિ આગમતત્ત્વથી આગમને અવિરોધી એવા અલ્પ મધ્યમ ઉત્કૃષ્ટ રૂપ તપ વિશેષથી આત્માને સદાચાર હિતકારી થાય છે. | ૭ ||. તતા ! अष्टौ साधुभिरनिशं मातर इव मातरः प्रवचनस्य । नियमेन न मोक्तव्याः परमं कल्याणमिच्छद्भिः ॥ ८ ॥ साधुभिरनिशं निरन्तरमष्टौ प्रवचनस्य मातर ईर्यासमित्याद्याश्चारित्रात्मनः प्रसूतिहेतुत्वेन हितकारित्वेन च मातर इव-जनन्य इव नियमेनावश्यम्भावेन न मोक्तव्याः । कीदृशैः साधुभिः ? परम-निरुपमं कल्याणं मङ्गलमिच्छद्भिः ।। ८ ।। ગાથાર્થ :- પરમ કલ્યાણને ઈચ્છનાર સાધુઓએ માતા સમાન પ્રવચનની માતાને સતત સંભાળવી જોઈએ. તે માતાને નિશ્ચયથી ક્યારે પણ ન મૂકવી. વિશેષાર્થ :- ઈસમિતિ વિ. થી ચારિત્રરૂપ આત્માનો જન્મ થાય છે. અને તેનું પાલન થાય છે. માટે ઈયસિમિતિ વિ. ને પ્રવચનની માતા કહેવાય છે. તે ૮ . . एतत्सचिवस्य सदा साधोनियमान भवभयं भवति ॥ મતિ ૨ હિતમયન્ત ટર્વ વિધના મદમ્ 8 || एतत्सचिवस्य प्रवचनमातृसहितस्य सदा सर्वकालं साधोर्नियमान्निश्चयेन न भवभयं भवति । तद्विरोध्युत्कटनिःश्रेयसास्थानिष्पत्तेः । भवति च सम्पद्यते च प्रवचनमातृविधानसम्पन्नस्य हितं भाव्यपायपरिहारसारत्वेनात्यन्तं प्रकर्षवृत्या फलदं फलहेतुर्विधिना मण्डलिनिषद्यादिरूपेण सूत्रोक्तेनागमग्रहणं वाचनादिव्यापारेणाधिकारिकर्तृकत्वात् प्रवचनमातृरहितस्य त्वतथात्वदागमग्रहणमत्यन्तफलदं न भवति ।। ९ ।। શ્રીષોડશકપ્રકરણમૂ-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy