SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ (ઘણું કરીને) બાળને કહેવાના હોય છે. II વિશેષાર્થ :- અતિશયન - તેને - બાળને અનુષ્ઠાનની મહત્તા દુષ્કરતા વિ. નું એવી રીતે વર્ણન કરે કે સાંભળનારને આના ઉપર બહુમાન થયા વિના રહેજ નહિ. આદિપદથી ઉપાશ્રય પાત્ર વિ. નું બરાબર દ્રષ્ટિપડિલેહણ કરવું અને રજોહરણ વિ. થી પ્રમાર્જના કરવી તેમજ પ્રાભાતિક વિ. કાલગ્રહણ લેવા ઈત્યાદિ ગ્રહણ થાય છે. ॥ ૬ ॥ मध्यमबुद्धेर्देशनाविधिमाह । मध्यमबुद्धेस्त्वीर्यासमितिप्रभृति त्रिकोटिपरिशुद्धम् ॥ आद्यन्तमध्ययोगैर्हितदं खलु साधुसद्वृत्तं ॥ ७ ॥ कोटिभी तिसृभिः रागद्वेषमोहलक्षणाभिर्यद्वा कृतकारितानुमतभेदभिन्नहननपचनरक्रयणरूपाभिः प्रतिषेधव्यापारेण परिशुद्धं I यद्वा तिसृभिः कोटिभिः शास्त्रस्वर्णशोधनकारिणीभिः कषच्छेदतापलक्षणाभिः રિશુદ્ધ, सर्वस्य शास्त्रस्य प्रवचनमात्रन्तर्भूतत्वात्, साधुसद्वृत्तं खल्वितिनिश्चये मध्यमबुद्धिस्त्वीर्यासमितिप्रभृतिप्रवचनमातृरूपं आद्यन्तमध्ययोगैर्वयोवस्थात्रयगतैरध्ययनार्थश्रवणधर्मध्यानादिधर्मव्यापारैः ‘આવીતર્ પવીત, નિષ્પીન' (માવતી શતન - ६ उद्देशो इत्यागमात्तदविरोध्यल्पमध्यमविकृष्टतपोविशेषरूपैर्वा हितदं भवति ॥ ७ ॥ રૂ) મધ્યમબુદ્ધિસંબંધી દેશના વિધિ કહે છે. .... ગાથાર્થ :- મધ્યમ બુદ્ધિવાળાને ત્રણ કોટિથી શુદ્ધ, આદિઅંત મધ્ય અવસ્થામાં નિશ્ચયથી હિતકારી હોય; એવું ઈસમિતિ વિ. સાધુ સંબંધી સચરણ કહેવું જોઈએ. વિશેષાર્થ:- ઈર્યાસમિતિ વિગેરે પ્રવચન માતા રૂપ છે. અને તે ત્રણ કોટિ એટલે રાગ દ્વેષ મોહ અથવા કરવું કરાવવું અને અનુમોદવું રૂપ ત્રણ ત્રણ ભેદવાળા હણવું રાંધવું વેચવું રૂપ ત્રણકોટિથી શુદ્ધ; એટલે તે દોષોનું સેવન ન કરવું અથવા શાસ્ત્ર રૂપી સોનાની કસોટી કરનાર કષ છેદ તાપ રૂપ ત્રણ કોટિથી શુદ્ધ; તથા સર્વશાસ્ત્ર પ્રવચનમાતામાં સમાઈ જતું 28 - Jain Education International For Private & Personal Use Only શીષોડશકપ્રકરણમ-૨ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy