________________
ગાથાર્થ :- છઠ્ઠ અઠ્ઠમ વિ. શાસ્ત્ર પ્રસિદ્ધ વિવિધ પ્રકારના મહાકવાળા તપો આચરવા, થોડા ઉપકરણો રાખવા અને ઉદ્દગમાદિ દોષથી શુદ્ધ ઉપકરણ આહાર વિ. લેવા |
વિશેષાર્થ - મહાકષ્ટ એટલે તપ ભારે દુઃખ આપનાર છે એવો અર્થ નથી, પણ અલ્પસત્ત્વવાળા અને નબળા માણસોને તે તપ આચરવો મહામુશ્કેલ હોવાથી મહાકષ્ટ તપનું વિશેષણ મૂક્યું છે. | ૪ || - પુર્વી વિવિશુદ્ધિચિત્રા પ્રત્યાઘપ્રદાચૈવ
विकृतीनां संत्यागस्तथैकसिक्थादिपारणकम् ॥ ५ ॥ गुर्वी पिण्डविशुद्धिराधाकर्मिकादित्यागेन, द्रव्यक्षेत्रकालभावाभिग्रहाश्चैव चित्रा नानाप्रकाराः समयप्रसिद्धा, विकृतीनां क्षीरादीनां सन्त्यागः; तथैकसिक्थं यत्र तदादिपारणकमुपवासादितपोदिनानन्तरदिनभोजनमाર્નિવસ્ત્રાહિ || ||
ગાથાર્થ :- આધાકર્મી વિ. દોષનો ત્યાગ દ્વારા આહારાદિની મહાવિશુદ્ધિ કરવી. ભગવતી શતક-૭ ઉદ્દેશો-૧ માં શુદ્ધ ગોચરીનું વિધાન છે. દ્રવ્યાદિને આશ્રયી શાસ્ત્રમાં પ્રસિદ્ધ વિવિધ જાતનાં અભિગ્રહ ધારણ કરવા. દૂધ દહિં વિ. વિગઈનો ત્યાગ કરવો. ઉપવાસાદિના પારણે એક સિફ્ટ બેસિક્ય-એક બે દાણા લેવા.આદિ પદથી એક બે કોળિયા લેવા ઈત્યાદિનું ગ્રહણ થાય છે. પ પ
अनियतविहारकल्पः कायोत्सर्गादिकरणमनिशं च ॥
इत्यादि बाह्यमुच्चैः कथनीयं भवति बालस्य ॥ ६ ॥ अनियतस्याप्रतिबद्धस्य विहारस्य कल्पः समाचारो नवकल्पादिनीत्या च पुनरनिशं कायोत्सर्गादिकरणमादिनातापनादिग्रहः, इत्यादि बाह्यमनुष्ठानमुच्चैरतिशयेन बालस्य कथनीयं भवति । आदिना प्रतिश्रयप्रत्युपेक्षणप्रमार्जनकालग्रहणादिग्रहणम् ।। ६ ।।
ગાથાર્થ - નવકલ્યાદિ નીતિથી અપ્રતિબદ્ધ વિહાર કરવો, હંમેશ માટે કાઉસગ્ગ કરવો, આતાપના લેવી. ઈત્યાદિ બાહ્ય અનુષ્ઠાન અતિશયથી ( શ્રીષડશકપ્રકરણમુ-૨
27
કકws
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org