SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સામે નિયમથી બાહ્ય આચારને સેવે. પોતે ઉપદેશ આપે એ પ્રમાણે ન કરે તો ખોટી આશંકાના લીધે શ્રોતાનાં મિથ્યાત્વનો વધારો થવાનો પ્રસંગ खावे ॥ २ ॥ तस्या एव बालदेशनाया अभिलापमाह । सम्यग्लोचविधानं ह्यनुपानत्कत्वमथ धरा शय्या ॥ प्रहरद्वयं रजन्याः स्वापः शीतोष्णसहनं च ॥ ३ ॥ सम्यग्यथोपदेशं लोचविधानं यतीनामावश्यकं, हिशब्दश्चार्थे सर्वत्र सम्बन्धनीयोऽनुपानत्कत्वं च पादत्राणरहितभावश्च, अथ धरैव शय्या नान्यत्पर्यङ्कादि, रजन्याः प्रहरद्वयं द्वितीयतृतीयौ प्रहरावेव स्वापः शयनं, प्रथमचतुर्थयोः स्वाध्याय शीतोष्णसहनं तथानुकूलप्रतिकूलपरीषहतितिक्षा ॥ ३ ॥ एव प्रवृत्तेः, ते जाणहेशनाने प्रगट उडे छे... ગાથાર્થ ઃ- આગમમાં કહ્યું છે તે પ્રમાણે લોચ કરવો. પગરખાં ન પહેરવા; ભૂમિ ઉપર સંથારો કરવો; રાત્રિના બે પહોર સુવું; શીત ઉષ્ણ वि. परिषहो सहेवा ॥ 3 ॥ વિશેષાર્થ :- શાસ્ત્રમાં કહ્યાં પ્રમાણે સાધુઓને લોચ કરવો આવશ્યક छे. जने साधुखोने पगरजां (जुटयप्पल वि.) न पडेराय. हि. शब्द 'थ' અર્થમાં છે તેનો સર્વપદ સાથે સંબંધ કરવાનો છે, તેથી જ અહીં અને સાધુઓને... એમ કહ્યું અને પૃથ્વીને શય્યા બનાવવી એટલે પલંગ વિ. ઉપર સંથારો ન કરતાં પૃથ્વી ઉપર એક સંથારો ને ઉત્તરપટો પાથરવો જોઈએ. અને ત્રીજા અને ચોથા પહોરમાં ઊંઘ લેવાની, કારણ કે પહેલા અને છેલ્લાં પહોરમાં સ્વાધ્યાય જ કરવાનો હોય છે. તથા અનુકૂળ પ્રતિકૂળ परिषहोने समभावे सहन ४२वा ॥ 3 ॥ षष्ठाष्टमादिरूपं चित्रं बाह्यं तपो महाकष्टं ॥ अल्पोपकरणसन्धारणं च तच्छुद्धता चैव ॥ ४ ॥ षष्ठाष्टमादिरूपं समयप्रसिद्धं चित्रं नानाप्रकारं महाकष्टमल्पसत्त्वैर्दुर्बलसंहननैश्च दुरनुचरमितिकृत्वा अल्पस्यैवोपकरणस्योपधिकादेः, सन्धारणं च तच्छुद्धता चैवोद्गमादिदोषशुद्ध्या ॥। ४ ॥ 26 Jain Education International For Private & Personal Use Only શ્રીષોડશકપ્રકરણમ્-૨ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy