SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જાણીને તે પ્રાણીઓને ગુરૂએ બાળાદિભાવને અનુરૂપ જ સદ્ધર્મ દેશના આપવી જોઈએ. કારણકે તે રીતે જ તેઓનો ઉપકાર સંભવી શકે છે. । ૧૩ ।। उक्तमेवार्थं व्यतिरेकेण द्रढयति । यद्भाषितं मुनीन्द्रैः पापं खलु देशना परस्थाने ॥ उन्मार्गनयनमेतद्भवगहने दारूणविपाकम् ॥ १४ ॥ यद् यस्मादुभाषितं मुनींद्रैः परमज्ञानिभिः पापं खलु वर्तते देशनां परस्थाने बालादियोग्या मध्यमादिस्थाने, एतद्विपरीतदेशनाकरणमपरिणामस्यातिपरिणामस्य वा जननात् श्रोतुरुन्मार्गनयनं भवगहने संसारकानने दारुणविपाकं वा, कुशीलताया महानर्थहेतुत्वप्रतिपादनात् ।। १४ ।। આજ વાતને વ્યતિરેક હેતુથી દૃઢ કરે છે... ગાથાર્થ :- જેથી જ પરમજ્ઞાનીઓએ અન્યસ્થાનમાં દેશના કરવી તેને પાપ કહ્યું છે. આ વિપરીત દેશના શ્રોતાને ઉન્માર્ગે લઈ જાય છે, તે સંસારરૂપી અટવીમાં દારૂણ ફળ આપે છે. વિશેષાર્થ :- બાળાદિને યોગ્ય દેશનાને મધ્યમાદિની સભામાં કરતા શ્રોતાને અપરિણામ એટલે કે બાળને મધ્યમ યોગ્ય દેશના આપતા કહીએ કે “વેશ કાંઈ સદ્ધર્મ નથી,” એમ સાંભળી થોડા ઘણાં ધર્મ પરિણામ હતાં, એ પણ વેશ ઉપ૨ અનાદર થવાથી જતા રહે છે. અને બાળ સામે બુધ યોગ્ય અપવાદની વાતો કરતાં આધાકર્મી વિ. માં ધર્મ માનવા લાગે. એમ અતિપરિણામ જગાડનાર હોવાથી તે સાધક ધર્મ માર્ગથી ભ્રષ્ટ થાય છે. અને આવી કુશીલતા તો અનર્થના હેતુભૂત હોવાથી જીવ સંસારવનમાં ભયંકર દુઃખોને વેઠે છે. ।। ૧૪ ।। समयोक्तत्वेन स्वरूपतः शोभनाया अपि देशनायाः परस्थानेऽहितत्वे दृष्टान्तमाह । हितमपि वायोरौषधमहितं तत् श्लेष्मणो यथात्यन्तम् ॥ सद्धर्मदेशनौषधमेवं बालाद्यपेक्षमिति ॥ १५ ॥ શ્રીષોડશકપ્રકરણમ્-૧ Jain Education International - For Private & Personal Use Only 23 www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy