SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ वचनमतीन्द्रियार्थदृशा सर्वज्ञेन व्यक्तं प्रतिपादितार्थमन्यस्यादृष्टार्थाभिधानशक्त्यभावात्सर्वमिदं वचनमनादि स्यात् सर्वक्षेत्रापेक्षप्रवाहतस्तत आपातविरूद्धेऽप्यर्थे एतदाज्ञैवप्रमाणमित्येवंप्रकारैरैदंपर्यस्य शुद्धिरवसेया ।।१२ ।। આત્માનું પરિણામીપણું વિ. પ્રમાણ અને અભિમત આગમથી અબાધિત હોવાથી આગમતત્ત્વ દૃષ્ટ ઈષ્ટથી અવિરુદ્ધ વાચવાળું છે એવું જણાવ્યું અને ઉત્સર્ગ અપવાદને જણાવનારા ઘણાં સૂત્રો દેખાતા હોવાથી આગમતત્ત્વ ઉત્સર્ગ અપવાદવાળું છે. એતો જણાઈ આવે છે. હવે રહી વાત ઔદંપર્યની શુદ્ધિની, તે ગ્રંથકાર ગાથા વડે દર્શાવે છે. ગાથાર્થ - પરલોક વિધિમાં આગમ પ્રમાણ છે, તે અતીન્દ્રિય દ્રષ્ટા સર્વજ્ઞ પ્રભુથી પ્રદિપાદન કરાયેલ છે. આ આગમ અનાદિકાળનો છે, આવો સ્વીકાર તે ઐદંપર્યની શુદ્ધિ કહેવાય. વિશેષાર્થ - પરલોક સંબધિફળના ઉપદેશમાં આગમ સ્વતંત્ર પ્રમાણ છે. તે સર્વજ્ઞ પ્રભુથી વ્યક્ત કરાયેલ છે, કારણ અન્ય પુરુષની નહિ દેખેલા પદાર્થની બાબતમાં કહેવાની શક્તિ નથી. સર્વક્ષેત્રની અપેક્ષાએ પ્રવાહથી આ આગમ અનાદિકાળનું છે. તેથી જ તો શરૂઆતમાં ઉપરઉપરથી પ્રથમ દ્રષ્ટિએ વિરોધિ દેખાતા અર્થમાં પણ “સર્વજ્ઞની આજ્ઞા મારે પ્રમાણ છે.” આવી દૃઢ શ્રદ્ધા તે ઐદંપર્વની શુદ્ધિ જાણવી. / ૧૨ एवं सद्धर्मपरीक्षकाणां बालादिभेदत्रयमुक्त्वा तद्गतदेशनाविधिमाह । बालादीभावमेवं सम्यग्विज्ञाय देहिनां गुस्णा ॥ सद्धर्मदेशनापि हि कर्त्तव्या तदनुसारेण ॥ १३ ॥ बालादीनां भावं-रुचिविशेषमेवमुक्तरीत्या सम्यगवैपरीत्येन विज्ञायावबुद्ध्य देहिनां गुरूणा सद्धर्मदेशनापि हि तदनुसारेण बालादिपरिणामानुरूपेण વર્ણવ્યા, તથૈવ તદુપારસમ્પરેઃ || ૧૩ || એમ સધર્મના પરીક્ષકોના બાલાદિ ત્રણ ભેદ કહીને તેઓને કેવી રીતે કેવી દેશના આપવી તે કહે છે... ગાથાર્થ - બાળાદિની રૂચિ વિશેષને ઉપરોક્ત રીતીથી સારી રીતે ક શ્રીષોડશકપ્રકરણમુ-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy