________________
બંધાયેલો છે. કર્મના વિયોગથી મુક્ત બને છે. તે બંધ અને મોક્ષના અનુક્રમે હિંસાદિ અને અહિંસાદિ હેતું છે.
વિશેષાર્થ:- “આત્માતિ' પદ વડે ચાવકો પંચભૂતથી ચૈતન્ય ઉભું થાય છે, પણ આત્મા નામની કોઈ ચીજ નથી એવું જે માને છે, તેનો નિરાસ થાય છે. પરિણામી પદથી સાંખ્યાદિમતવાળા આત્મા સદા એક રૂપે જ રહે છે, એવું માને છે તેનો નિરાસ થયો. કારણ કે અન્ય પર્યાયરૂપ થવું તેનું નામ પરિણામ. એટલે સર્વથા એક રૂપે રહેવું તેમ નહિ અને સર્વથા નાશ પામી જવું એવું પણ નહિ, // તેને વિદ્વાનો પરિણામ કહે છે.
(य. - परिणामो यर्थान्तरगमनं न च सर्वथा व्यवस्थानं/न च सर्वथा विनाशः परिणामस्तद्विदामिष्टः ।
અને આવા પરિણામવાળો આત્મા હોવાથી કૂટસ્થ નિત્ય ન કહેવાય; આ આત્મા વાસ્તવિકવિદ્યમાન કામણવર્ગણા રૂપ પુદ્ગલ દ્રવ્યથી બંધાયેલો છે. આનાથી વેદાંતી વિ. કાલ્પનિક અવિદ્યાવિ. થી બંધાયેલો માને છે, તે ખોટું કેમ કે કાલ્પનિક વસ્તુ કાર્ય કરવા અસમર્થ હોય છે. કર્મનો આત્યંતિક ક્ષય થવાથી મોક્ષ થાય છે. આનાથી દરેક ભવ્ય આત્મામાં મોક્ષ પામવાની યોગ્યતા બતાવી. બંધ અને મોક્ષ આ બને કાર્ય હોવાથી તેનું કોઈ કારણ હોવું જોઈએ, માટે કહ્યું કે હિંસાદિ એ કમ બંધના કારણ છે. અને અહિંસાદિ મોક્ષના કારણ છે. જેના આસેવનથી જીવ મુક્ત બની શકે છે.” એવું આશ્વાસન પ્રાપ્ત થાય છે. આવું જેમાં પ્રતિપાદન કરાય, તે આગમતત્ત્વ છે, અથવા આવું પ્રતિપાદન કરવું તે જ આગમતત્ત્વ છે ! ૧૧ || आत्मानः परिणामित्वादिकं दृष्टेष्टाबाधितमित्यागमतत्त्वस्य दृष्टेष्टाविरुद्धवाक्यत्वमुपदर्शितमुत्सर्गापवादयुक्तत्वं च स्फुटमेव, तत्सूत्राणां बहूनामुपलम्भादथैदंपर्यशुद्धिमुपदर्शयति -
परलोकविधौ मान वचनं तदतींद्रियार्थदृग्व्यक्तं ।
सर्वमिदमनादि स्यादैदंपर्यस्य शुद्धिरिति ॥ १२ ॥ परलोकविधावामुष्मिकफलोपदेशे मानं स्वतन्त्रप्रमाणं वचनमागमस्तद्૬ શ્રી ષોડશકપ્રકરણમુ-૧
2 )
કપાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org