SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ માન્ય રાખેલ આગમથી અવિરોધી વાક્યવાળું હોય. ઉત્સર્ગ અપવાદથી યુક્ત હોય એટલે કે એકાંતવાદથી અશુદ્ધ ન હોય અને ઐપર્ય ગ્રંથના નિચોડ (ભાવાર્થ) થી સંપૂર્ણ રીતે શુદ્ધ હોય તે આગમતત્ત્વ જાણવું. વિશેષાર્થ :- આરંભ કરવો નહિં, પછી કહે કે દેરાસર વિ. બનાવવા જોઈએ આવા વાક્ય સાંભળવા માત્રથી આરંભ શા માટે ન કરવો ? ક્યારે કરવો ? ક્યારે ન કરવો ? ઈત્યાદિ આકાંક્ષાવિલય પામતી નથી. માટે નિચોટ રૂપે કહેવું પડે, કે જેમ “રાગ દ્વેષ વિલય પામે તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી.” જિન પ્રતિમાના દર્શનથી રાગ દ્વેષ હળવા થવાથી વિરતિ પ્રાપ્ત થાય છે. તે દ્વારા સર્વને અભય મળે છે, માટે જિનાલય વિ. ગૃહસ્થોએ બનાવવામાં બાધ નથી. આમ આકાંક્ષાનો વિલય થઈ જાય છે. એટલે ભાવાર્થ શૂન્ય જે શાસ્ત્રમાં માત્ર વાક્યનો સમૂહ રચાયો હોય તેનું માત્ર શ્રવણ થઈ શકે પણ હાર્દનો ખ્યાલ આવી શકતો નથી. તે શાસ્ત્રના શ્રવણથી આકાંક્ષા ઉભીજ રહે છે. તે અન્ય શાસ્ત્રો છે જેમ, (2) યિાત્ સર્વભૂતાનિ (૨) સ્વર્ગામો યતે.... ૧. વાક્ય દ્વારા પોતાના ઉપભોગ માટે હિંસા ન કરાય એમ કહ્યું...૨. વાક્ય દ્વારા પણ સ્વર્ગનો ઉપભોગ પોતાને માટે જ ક૨વાનો છે છતા હિંસા કરવાનું કહ્યું. તો મારે શું કરવું ? એવી આકાંક્ષા ઉભી જ રહેતી હોવાથી તે શાસ્ત્ર આગમતત્ત્વરૂપ નથી. ।। ૧૦ ।। तदेवागमतत्त्वमुपन्यस्यति । आत्मास्ति स परिणामी बद्धः सत्कर्मणा विचित्रेण । मुक्तश्च तद्वियोगद्धिसाहिंसादि तद्धेतुः ॥ ११ ॥ आत्मा जीवः सोऽस्त्येतेन चार्वाकमतनिरासः । स परिणामी परिणामसहितो नतु कूटस्थनित्य, एतेन साङ्ख्यादिमतनिरासः, तथा बद्धः सता वस्तुसता नतु कल्पिताविद्यादिस्वभावेन; कर्मणा विचित्रेण नानारूपेणैतेन वेदांत्यादिमतनिरासः । मुक्तश्च तद्वियोगात्कर्मक्षयाद्धिसाहिंसादि तयोर्बन्धમોક્ષયોહેતુ, વં યંત્ર પ્રતિપાવતે તવારામતત્ત્વમિતિ યોનના ||9|| તે જ આગમતત્ત્વને ગ્રંથકાર દર્શાવે છે... ગાથાર્થ :- આત્મા છે, તે પરિણામી છે. વિચિત્રવિધમાનકર્મથી 20 Jain Education International For Private & Personal Use Only શ્રીષોડશકપ્રકરણમ્-૧ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy