SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન - તત્ત્વજ્ઞાની જ આને અશુદ્ધ રૂપે ઓળખી શકે છે. તેઓ જ - દૂધપાણીનો વિવેક કરી શકે છે બીજા નહિં. માટે તમારે પણ શુદ્ધ અશુદ્ધની ઓળખાણ કરવી હોય તો તત્ત્વજ્ઞાનીનો આશ્રય લેવો |૮ यथा बुधैरिदमशुद्धं ज्ञायते तथाह ।। गुरुदोषारम्भितया लध्वकरणयलतो निपुणधीभिः ॥ सन्निन्दादेश्च तथा ज्ञायते एतन्नियोगेन ॥ ९ ॥ गुरून्दोषान् प्रवचनोपघातादीनारब्धुंशीलं यस्य स तथा तत्तया यो लघुषुसूक्ष्मेषु दोषेष्वकरणयत्नः-परिहारादरस्तस्मान्निपुणधीभिः कुशलबुद्धिभिस्तथा सतां-सत्पुरुषाणां साधुश्राद्धादीनां निन्दादेर्ग प्रद्वेषादेश्च ज्ञायते यदेतदपरिशुद्धानुष्ठानं नियोगेनावश्यंतया गुरूदोषारम्भादेरपरिशुद्धिकार्यत्वात् ।। ९ ।। આવું શું વિશેષ છે? જેના આધારે આ બેમાંથી આ શુદ્ધ છે એવું નક્કી કરી શકાય છે. તે વિશેષ બતાવે છે. જે રીતે બુધ પુરુષો અને અશુદ્ધ જાણે છે તેમ पताछ.) ગાથાર્થ - પ્રવચનનો ઉપઘાત કરનારા એવા મોટા દોષના સેવનથી અને નાના દોષોમાંથી બચવાનો પ્રયત્ન કરવાથી અને સપ્રુરુષોની નિંદા ગહ દ્વેષ વિ. થી આ અનુષ્ઠાન અશુદ્ધ છે, એવું કુશલ બુદ્ધિવાળા જાણી नय छे. १२९५3 गुरोषन सेवन विग३ सशुद्धिनुं आर्य छे. ॥ ८ ॥ आगमतत्त्वमाश्रित्याह । आगमतत्त्वं ज्ञेयं तदृष्टेष्टाविरुद्धवाक्यतया ॥ उत्सर्गादिसमन्वितमलमैदंपर्यशुद्धं च ॥ १० ॥ आगमतत्त्वं तत् प्रसिद्धं ज्ञेयं भवति, दृष्ट-प्रत्यक्षानुमाने, इष्टं-स्वाभ्युपगत आगमस्ताभ्यामविरुद्धमबाधितार्थं वाक्यं यस्य तत्तया; तथोत्सर्गादिनोत्सगर्गापवादाभ्यां समन्वितं, नतु तदेकान्तवाददुष्टं, अलमत्यर्थमैदंपर्येण भावार्थेन शुद्धं च, श्रुतमात्रेणाविच्छिन्नाकाङ्क्षम् ।। १० ।। ગાથાર્થ - વૃષ્ટ-પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી તેમજ ઈષ્ટ - પોતે દૂ શ્રી ષોડશકપ્રકરણ-૧ : ANN MINER 19 KINNERAL ANINNINNARAINMENS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy