________________
भावाव्ययपरा” या विशेषण भूड्युं छे.... ॥ ७ ॥ उक्ता साधुसच्चेष्टाऽथ तद्वतोमैत्र्यादिसिद्धिमाह
इति चेष्टावत उच्चैर्विशुद्धभावस्य सद्यतेः क्षिप्रम् । मैत्रीकरुणामुदितोपेक्षाः किल सिद्धिमुपयान्ति ॥ ७ ॥ इत्युक्तप्रकारो चेष्टावतः प्रवृत्तिमत प्रवृत्तिमत उच्चैरत्यर्थ विशुद्धयोगस्य विशुद्धभावस्य सद्यतेरप्रमत्तसाधोः क्षिप्रमचिरेणैव मैत्रीकरुणामुदितोपेक्षाः पूर्वोक्ताश्चतस्रो भावनाः सिद्धिमुपयान्ति सिद्धत्वाख्यं विशेषं लभन्ते किलेत्याप्तागमवादः ।। ७ ॥
સાધુ સચેષ્ટા કહી હવે તેની ચેષ્ટાવાળાને મૈત્રી વિ. ભાવનાથી સિદ્ધિ દર્શાવે
छे...
ગાથાર્થ :- ઉપરોક્ત સચેષ્ટાવાળા અત્યંત વિશુદ્ધ યોગવાળા એવા અપ્રમત્ત યોગીને ટૂંક સમયમાં મૈત્રી કરૂણા મુદિતા, ઉપેક્ષા આ ચાર ભાવના સિદ્ધ થાય છે... કિલ પદ આવું જિનેશ્વરનું વચન છે આવા निश्चयनुं सूय छे ॥ ७ ॥
एतद्गतमेव विशेषमाह
एताश्चतुर्विधाः खलु भवन्ति सामान्यतश्चतस्रोऽपि । एतद्भावपरिणतावन्ते मुक्तिर्न तत्रैताः ॥ ८ ॥
एता मैत्र्याद्याश्चतुर्विधाश्चतुर्भेदाः । खलुर्वाक्यालङ्कारे, भवन्ति सामान्यत सामान्येन चतस्रोऽपि प्रस्तुताः, एतासां भावपरिणतौ विशिष्टस्वरूपलाभेऽन्ते सर्वोत्कर्षे सति मुक्तिर्निर्वृत्तिर्भवति, तत्र मुक्तावेता मैत्र्याद्या न सम्भवन्ति, मुक्तेः संसारिकभावोत्तीर्णरूपत्वात् ॥ ८ ॥
એમના સંબંધી જે વિશેષ હોય તે દર્શાવે છે...
ગાથાર્થ :- સામાન્યથી ભાવના ચાર પ્રકારની છે. તેઓની ભાવ પરિણતિ થયે છતે મુક્તિ પ્રાપ્ત થાય છે. જ્યાં આ ભાવના હોતી નથી. વિશેષાર્થ :- આ ભાવનાઓ જ્યારે પરાકાષ્ઠાને પામે છે. ત્યારે
170
Jain Education International
For Private & Personal Use Only
શ્રીષોડશક પ્રકરણમ્-૧૩
www.jainelibrary.org