SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા હાથમાં મુક્તિ આવી જાય છે. પણ તે વખતે ચારમાંથી એકેય ભાવના નથી હોતી, કારણ કે મુક્તિ તો સાંસારિક ભાવથી પેલે પાર થવા રૂપ છે. જ્યારે આ ભાવનાઓ તો સંસારી જીવોની અપેક્ષાએ રહેલી છે. તથા તે મુક્તિના સાધન છે; સાધ્ય પ્રાપ્ત થયા પછી સાધનની જરૂર રહેતી નથી; જેમ આરોગ્ય પછી દવાની જરૂર રહેતી નથી. || ૮ || उक्तमेव प्रत्येकं चातुर्विध्यं विवृण्वन्नाह । उपकारिस्वजनेतरसामान्यगता चतुर्विधा मैत्री । मोहासुखसंवेगान्यहितयुता चैव करुणेति ॥ ९ ॥ उपकारी च स्वजनश्चेतरश्च सामान्यं च एतद्गता चतुर्विधा चतुर्भेदा मैत्री भवति । तत्रोपकर्तुं शीलमस्येत्युपकारी, तत्कृतमुपकारमपेक्ष्य या मैत्री लोके प्रसिद्धा सा प्रथमा । स्वकीयो जनो नालप्रतिबद्धादिस्तस्मिन्नुपकारमनपेक्ष्यापि स्वजनबुद्धयैव या मैत्री सा द्वितीया । इतर उपकारिस्वजनभिन्नः परिचितो गृह्यते सामान्यस्य पृथग्ग्रहणात्तत्र पूर्वपुरुषप्रतिपन्नसम्बन्धे स्वप्रतिपन्नसम्बन्धे वोक्तनिमित्तद्वयनिरपेक्षा या मैत्री सा तृतीया, सामान्ये सर्वस्मिन्नेव जने परिचितापरिचितसाधारण्येनोक्तनिमित्तत्रयनिरपेक्षा या मैत्री सा વતુર્થી દરેક ભાવનાના ચાર પ્રકાર કહ્યા છે તેનું વિવરણ કરતાં કહે છે. ગાથાર્થ - ઉપકારી, સ્વજન, પરજન, સામાન્ય તેના આધારે મૈત્રી ભાવના ચાર પ્રકારની છે. મોહ અસુખ સંવેગ, અહિત તેઓ વડે યુક્ત કરૂણા ભાવના ચાર પ્રકારની છે. વિશેષાર્થ :- (૧) ઉપકારી મૈત્રી - ઉપકાર કરવાના સ્વભાવવાળો જે ઉપકારી, તેણે કરેલા ઉપકારની અપેક્ષાએ જે એની સાથે મૈત્રી રાખે આવી લોકમાં જે પ્રસિદ્ધ મૈત્રી છે. તે પ્રથમ પ્રકારની જાણવી. સ્વજન મૈત્રી - મા બાપના આધારે જે સગા સંબંધી હોય તેઓના ઉપકારની અપેક્ષા રાખ્યા વિના પણ આ મારા સગા છે. એવી બુદ્ધિથી તેમનો ઉદ્ધાર કરવો આદિ સ્વરૂપ મૈત્રી તે બીજી જાણવી. પરજન (ઈતર) મૈત્રી - ઈતર ઉપકારી અને સ્વજનથી ભિન્ન જે પરિચિત વર્ગ, સામાન્યનું અલગ ગ્રહણ કર્યું હોવાથી શ્રીષોડશક પ્રકરણમુ-૧૩ N 171 ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy