________________
કે તેઓનો ધર્મ પ્રાપ્તિ સાથે અવિનાભાવ નથી. અને માયાવી બહુરૂપી પુરુષ પણ પોતાના પ્રયોજનને સિદ્ધ કરવાની ઈચ્છાથી આ લિંગને ધારણ કરે છે. માટે તેને ધારણ કરનાર અથવા વેષધારીને નમન કરનારને (ના પ્રણેતાને) કશુંય ફળ મળતું નથી. એમ બન્ને રીતે અસાર જ છે. | ૪ || त्यागलक्षणत्वादिदं शोभनं भविष्यतीत्याशङ्कयाह ।
बाह्यग्रन्थत्यागान्न चारु नन्वत्र तदितरस्यापि ।
कञ्चकमात्रत्यागान्न हि भुजगो निर्विषो भवति ॥ ५ ॥ बाह्यग्रन्थस्य धनधान्यादेस्त्यागान्न चारु न शोभनं बाह्यलिङ्गं गुणशून्यं ननु निश्चितमत्र लोके । तद्वाह्यग्रन्थाभावलक्षणमितरस्य तिर्यगादेरपि सम्भवति । एतदेव प्रतिवस्तूपमया द्रढयति । कञ्चकमात्रस्योपरिवर्त्तित्वङ्मात्रस्य त्यागान्नहि - नैव भुजगः सर्पो निर्विषो भवति ।। ५ ।।
અરે આપ આને અપ્રધાન કેમ કહો છો? આ બાહ્ય પરિગ્રહનો ત્યાગ રૂપ હોવાથી વેષને પણ સારો કહેવો જ જોઈએ. તે શંકાનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે
ગાથાર્થ - બાહ્યગ્રંથરૂપ ધન ધાન્ય વિ. ના ત્યાગથી ગુણ વગરનું બાહ્યલિંગ આ લોકમાં પણ સારું કહેવાતું નથી, કારણ કે આવો બાહ્ય ત્યાગ તો ઈતર એટલે પશુ વિ. ને પણ હોય છે. જેમ કે કાંચળી છોડી દેવા માત્રથી સાપ કાંઈ ઝેર વગરનો થઈ જતો નથી II
વિશેષાર્થ - સ્વર્ગના સુખ માટે સંસારના વાઘા દૂર કરવા રૂપ કાંચળી છોડી પણ સંસારરાગ રૂપ ઝેર ન ગયું તેથી તે ત્યાગ અનંત સંસાર ભ્રમણનું કારણ બનતો હોવાથી પ્રશંસાપાત્ર નથી. મેં પ | ' उक्तार्थे तन्त्रान्तरसंवादमप्याह ।
मिथ्याचारफलमिदं ह्यपरैरपि गीतमशुभभावस्य ।
सूत्रेऽप्यविकलमेतप्रोक्तममेध्योत्करस्यापि ॥ ६ ॥ हिर्यस्मादपरैरपि तन्त्रान्तरीयैरप्यशुभभावस्य पुंस इदं केवलं बाह्यलिङ्गं
0 16
શ્રી ષોડશકપ્રકરણ-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org