SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ मिथ्याचारस्य फलं गीतं । मिथ्याचारस्वरूपं चेदं . "बाह्येन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् । इंद्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यत' इति । सूत्रेऽपि स्वकीयागमेप्येतद्बाह्यलिङ्गमविकलं परिपूर्णममेध्योत्करस्याप्युच्चारनिकरकल्पस्याप्युक्तमनन्तशो द्रव्यलिङ्गग्रहणश्रवणात् ।। ६ ॥ આ બાબતમાં અન્ય શાસ્ત્રમાં પણ એ પ્રમાણે કહેલું છે. તે જણાવે છે. ગાથાર્થઃ- બીજા ધર્મવાળાઓએ પણ શુભભાવ વગરના પુરુષના બાહ્યલિંગને કપટીનું કાર્ય કહ્યું છે. આગમમાં પણ આને વિષ્ટાના ઢગલાઉકરડા જેવું જણાવ્યું છે. વિશેષાર્થ - અન્યદર્શનવાળાઓએ પણ અશુભભાવવાળા પુરુષના ત્યાગને મિથ્યાચાર કપટીનું કાર્ય કહ્યું છે. બાહ્ય ઈન્દ્રિયોને - આંખ વિ.ને માયાવૃત્તિથી કાબુમાં રાખી મનથી તે તે ઈન્દ્રિયના વિષયોને મેળવવા ઝંખતો હોય છે, તે મુગ્ધ માણસ મિથ્યાચાર-કપટી કહેવાય. આપણાં આગમમાં પણ આંતરિકત્યાગ વગરના પુરુષના પરિપૂર્ણ બાહ્યલિંગને વિષ્ટાના ઢગલા સરખો કીધો છે. ઉકરડા કરતા વધારે દુગર્ણની દુર્ગંધ ફેલાવતો હોવાથી. અને તેથી જ તો અનંતીવાર બાહ્યલિંગ આ જીવે ગ્રહણ કર્યું એવું શાસ્ત્રમાં સંભળાય છે. કારણ કે દુર્ગુણો વધી જવાથી આત્મા ઉંચો આવી શકતો નથી. એટલે અનાદિકાલમાં અનંતીવાર આવા બાહ્યલિંગ ગ્રહણ કરવા છતાં આત્મા મોક્ષ નજીક પહોંચી શકતો નથી, છેડો ન આવવાથી અનંતીવાર બાહ્યલિંગની પ્રાપ્તિ સંભવે. જ્યારે શુદ્ધ ચારિત્ર દ્વારા તો છેડો આવી જવાથી માત્ર આઠવાર તેની પ્રાપ્તિ સંભવે છે. || ૬ | वृत्तमाश्रित्याह । वृत्तं चारित्रं खल्वसदारम्भविनिवृत्तिमत्तच्च । सदनुष्ठानं प्रोक्तं कार्य हेतूपचारेण ॥ ७ ॥ वृत्तं-विधिप्रतिषेधरूपं वर्तनं चारित्रमेव, खलुरवधारणार्थः, तच्चेहासदारम्भादाश्रवरूपाद्विनिवृत्तिमदहिंसाद्यात्मकं सदनुष्ठानं प्रोक्तं, कार्ये શ્રીષોડશકપ્રકરણ-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy