SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ बालो हि निश्चितं असदारंभो निषिद्धकार्यकारी । मध्यमबुद्धिस्तु गुरुलाघवज्ञानसाध्यकार्यानाचरणसूत्रदृष्टमात्रकार्याचरणाभ्यां मध्यमाचारः । ज्ञेय इह - प्रक्रमे तत्त्वमार्गे मोक्षाध्वनि बुधस्तु स एव यो मार्गानुसारी જ્ઞાનાત્રિયાનુસારી // રૂ / હવે પૂર્વે કહેલા બાળાદિનું લક્ષણ જણાવે છે... ગાથાર્થ - બાળ બુદ્ધિવાળો ખરેખર શાસ્ત્રમાં નિષેધ કરાયેલા કાર્યને કરનારો હોય છે. મધ્યમ બુદ્ધિવાળો ગુરુલાઘવ (લાભહાનિ)નો વિચાર કર્યા વગર માત્ર ઉપરછલાં સૂત્રના વિધાનને દેખી પ્રવૃત્તિ કરનારો હોય છે. આ મોક્ષ માર્ગમાં બુદ્ધિશાળી તો તેજ છે, જે જ્ઞાન દર્શન ચારિત્ર આ ત્રણેને અનુસરનારો હોય છે. (તેજ શાસનપ્રભાવનાનો નિમિત્ત બને છે) વિશેષાર્થ:- મધ્યમ - અવિરતિનું પોષણ સાધુએ ન કરવું “તે સાંભળી ગાયને કોઈ મારતું હોય તો પણ ન બચાવે, નાશ પામેલનું ફરી આચરણ કરનાર બાળ કહેવાય. જેમ અગ્યાર અંગની પૂર્વે સાધ્વીને અનુજ્ઞા હતી પણ આર્યસુહસ્તિસૂરિએ તેનો નિષેધ કર્યો, છતાં હવે તે અગ્યાર અંગના પઠન-પાઠનની સાધ્વીને અનુજ્ઞા આપવી તે. | ૩ | बाह्यलिङ्गप्राधान्यदर्शिनो बालत्वे हेतुमाह... बाह्यमां लिङ्गमसार तप्रतिबद्धा न धर्म निष्पत्तिः । धारयति कार्यवशतो यस्माच्च विडम्बकोऽप्येतत् ॥ ४ ॥ बाह्यां बहिर्दृश्यं लिङ्गं वेषादिचिह्नमसारमफलं यतस्तत् प्रतिबद्धा तदविनाभाविनी धर्मनिष्पत्तिर्नास्ति । यस्माच्च कार्यवशतः स्वप्रयोजनाभिलाषाद्विडम्बकोप्येतल्लिङ्गं धारयति, ततो न तद्धारयितुः प्रणन्तुश्च (प्रणेतु वा) फलदमित्युभयथाप्यसारमित्यर्थः ।। ४ ।। મુખ્યરૂપે બાહ્યલિંગને જોનારો બાળ કેમ કહેવાય તે દર્શાવે છે... ગાથાર્થ - બાહ્યશ વિ. અસાર છે. કારણકે ધર્મસિદ્ધિ તેનાથી પ્રતિબદ્ધ નથી; તેમજ ધાર્યા મુજબની સિદ્ધિ માટે વિડંબક (વેશ વગોવનાર/બહુરૂપી) પણ આવા વેશને ધારણ કરે છે. વિશેષાર્થ:- બાહ્યશાદિચિન તે અસાર અથતુ નિષ્ફળ છે કારણ શ્રી ષોડશકપ્રકરણ-૧ 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy