________________
ग्राहितस्तेन व्याधिना तस्य व्याधेः क्रियां प्रतिक्रियां यत्नादादरात्करोति, तदाह सम्यगवैपरीत्येन तद्वत्तथा दीक्षित इह प्रक्रमे साधूनां सच्चेष्टां विनयादिरूपाम् || ૧૬ || ૧૨ ||
સંવેગ અને સ્પર્શના યોગે પરિણત દીક્ષા ભાવવાળો જે કરે તે કહે છે.. ગાથાર્થ :- વ્યાધિથી ઘેરાયેલો જેમ તે વ્યાધિથી નિર્વેદ પામી તેનાં પ્રતિકાર સ્વરૂપ ક્રિયાને આદરપૂર્વક સારી રીતે કરે છે. તેમ દીક્ષિત સંસાર વ્યાધિથી નિર્વેદ પામી સાધુની વિનયાદી રૂપ ક્રિયાને સારી કીતે $3119511
।। ઈતિ દ્વાદશં ષોડશકમ્ ॥
164
Jain Education International
For Private & Personal Use Only
શ્રીષોડશક પ્રકરણમ્-૧૨
www.jainelibrary.org