SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ यद् यस्मान्नामनिमित्तं नामहेतुकं तत्त्वं नामप्रतिपाद्यगुणवत्त्वं प्रशान्ततादिजननाभिप्रायेणाप्तकृतप्रशान्तादिनाम्नः प्रशमादिरूपोपलम्भात्तत्तन्नाम्नैव तत्तदभिप्रायस्मरणात्तत्तद्गुणानुकूलप्रवृत्त्या तत्तद्गुणसिद्धेः;, "तथा तथा च" तेन तेन स्वरूपेणोद्धृतं कृतनिर्वाहमिह प्रवचने मुनिभिः । तस्मात् तत्स्थापनैव तत्त्वेन परमार्थेन दीक्षाऽन्यः क्रियाकलापस्तदुपचारो नामस्थापनारूपमुख्यदीक्षाकर्मणः पूर्वोत्तरभावेनाङ्गमात्ररूप इत्यर्थः ।। ८ ।। નામનો ન્યાસ દીક્ષાના નિમિત્ત રૂપે છે તેમાં હેતુ શું છે. માટે સમાધાન કરવા सार छ... ગાથાર્થ :- નામ નિમિત્તે પ્રશમાદિતત્ત્વ છે તેને સ્વરૂપે પૂર્વે પ્રવચનમાં મુનિ ભગવંતો વહન કરતા આવ્યા છે; નામની સ્થાપના જ પરમાર્થથી દીક્ષા છે; તેનાં જ ઉપચારરૂપ અન્ય ક્રિયા કલાપ છે. વિશેષાર્થ :- નામથી પ્રતિપાધ ગુણ પ્રશમદિને ઉત્પન્ન કરે. એવા અભિપ્રાયથી પ્રશાન્ત વિ. નામથી પ્રમાદિ પદનો ઉપલક્ષ્મ થતા પૂર્વાચાર્યના તે તે અભિપ્રાયનું સ્મરણ થાય છે. તેનાથી તે તે ગુણને અનુકૂલ પ્રવૃત્તિ થવાથી તે તે ગુણ સિદ્ધ થાય છે. માટે તે તે સ્વરૂપે નામઆરોપણને (પ્રવચનમાં) જિનશાસનમાં મુનિ ભગવંતો વહન કરતાં આવ્યા છે. માટે વાસ્તવિક રીતે નામ સ્થાપના જ દીક્ષા છે. બીજો ક્રિયાકલાપ તો નામસ્થાપનારૂપ મુખ્યદક્ષાકર્મના પૂર્વ અને ઉત્તરમાં विद्यमान डोवाथी. तना मात्र संग ३५ छ. ॥ ८ ॥ एवं नामन्यासस्य दीक्षानिमत्तत्वं साधितं, स्थापनादिन्यासस्य तु तत्त्वेऽविप्रतिपत्तिरेवेति नामादिचतुष्टयन्यासस्य दीक्षात्वात्पृथक्फलप्रदर्शनपूर्वं तत्रैव यत्नोपदेशमाह । कीर्त्यारोग्यध्रुवपदसम्प्राप्तेः सूचकानि नियमेन । नामादीन्याचार्या वदन्ति तत्तेषु यतितव्यम् ॥ ९ ॥ कीर्तिः श्लाघाऽऽरोग्यं नीरुजत्वं प्राक्तनसहजौत्पातिकरोगविरहात्, ध्रुवं स्थैर्य भावप्रधाननिर्देशात् । पदं विशिष्टपुरुषावस्थारूपमाचार्यत्वादि, तेषां सम्प्राप्तिरप्राप्तिपूर्विका प्राप्तिस्तस्याः सूचकानि गमकानि नियमेनावश्यन्तया (158 BOARupwwwwwwwwwwws800 WWW RAHARAN શ્રીષોડશકપ્રકરણ-૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy