SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ नामादीनि नामस्थापनाद्रव्यभावरूपाण्याचार्याः पूज्या वदन्ति, तत्तस्मात्तेषु नामादिषु यतितव्यं तदर्थानुकूल्येनात्यादरो विधेयः ।। એ પ્રમાણે નામ ન્યાસ દીક્ષાના નિમિત્ત રૂપે છે. એ તો સિદ્ધ કર્યું. અને સ્થાપના વેશ વિ. નો ન્યાસ તો તે સ્વરૂપે છે જ, એમાં કોઈ વિવાદ છે જ નહિં આમ નામાદિ ચારેયનો ન્યાસ દીક્ષા સ્વરૂપ હોવાથી જુદું જુદું ફળ દેખાડવા સાથે તેમાં જ યત્ન કરવો જોઈએ. એવો ઉપદેશ ગ્રંથકાર આપી રહ્યા છે. ગાથાર્થ - કીર્તિ આરોગ્ય સ્થય અને પદ પ્રાપ્તિના સૂચક નામાદિ છે, એમ આચાયોં કહે તેથી તેમાં યત્ન કરવો જોઈએ. વિશેષાર્થ :- પૂર્વના સહજ ઓત્પાતિક રોગોનો વિરહ થવાથી આરોગ્ય વ્રતમાં સ્થિરતા, પદ વિશિષ્ટ પુરુષની અવસ્થા રૂપ આચાર્ય પદવીત્વ વિ. ની પ્રાપ્તિના નામાદિ નિશ્ચય થી સૂચક હોવાથી નામાદિમાં તેના માટે અનુકૂલ પણે આદર કરવો જોઈએ. अयं भावः । अन्वर्थनाम्नो हि कीर्तनमात्रादेव शब्दार्थप्रतीतेर्विदुषां प्राकृतजनस्य च मनःप्रसादात् बहुजनकृतगुणप्रवादरूपा कीर्तिराविर्भवति यथा सुधर्मभद्रबाहुप्रभृतीनां, स्थापनापि रजोहरणमुखवस्त्रिकाद्याकाररूपा धार्यमाणा भावगर्भ- प्रवृत्यारोग्यामुपजनयति, द्रव्यमप्याचारादिश्रुतं साधुक्रिया चाभ्यस्यमाना व्रत- स्थैर्योपपत्तये भवति, भावोऽपि सम्यग्दर्शनादिरूपः प्रागुक्तपदावाप्तये सम्पद्यते भावाचार्यादिपदस्य विशिष्टभावनिमित्तत्वादथवा सर्लाण्येव नामा- दीनि सामान्येन कीर्त्यारोग्यमोक्षप्राप्तेः सूचकानि ।। ९ ।। આનો ભાવ આ છે કે... સાન્તર્થનામ તારામાં નામ જેવા ગુણ છે. એમ બોલવા માત્રથી વિદ્વાન અને સામાન્ય માણસો ને પણ શબ્દાર્થની પ્રતીતિ થવાથી તેમનું પણ મન પ્રસન્ન બને છે. જેથી ઘણાં માણસો વડે ગુણો ગવાય તે રૂપ કીર્તિ પ્રગટ થાય છે. જેમ કે - સુધમાં સ્વામી. ભદ્રબાહુ પ્રશાન્ત વિ. નામો તે નામવાળી વ્યક્તિઓમાં તે તે ગુણ પ્રગટ કરી કીતિ ફેલાવે છે, જેમ કે પેલા સુધમાં સ્વામી ખરેખર સુધમાં = સુંદર ધર્મનું આચરણ કરનારા છે. સ્થાપના પણ ઓઘોમુહપત્તિ વિ. આકાર રૂપ છે તેઓને ધારણ કરવાથી ભાવ પૂર્વકની પ્રવૃત્તિ થાય છે. જેમ રામવેશ ધારવાથી રાવણમાં રામના ભાવ આવી ગયા; સંયમવેશથી શ્રીષોડશકપ્રકરણ-૧૨ 159 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy