________________
अस्मै योग्याय विधिपूर्वं सम्यगवैपरीत्येन तन्त्रस्य शास्त्रस्यानुसारतो दीक्षा देया, इत्यमुना प्रकारेण योग्यता दीयमाना दीक्षा निर्वाणस्य मोक्षस्य बीजमन्यथाऽयोग्यदानेऽत्यन्तमतिशयेनानिष्टफलदाः दुरन्तसंसारफला ॥६॥
એ પ્રમાણે દીક્ષા ફળની સામ્યતા હોય તો ગ્રહણ કરવા (આપવા) યોગ્ય છે; ફળની વિષમતા હોય તો આપવી યોગ્ય નથી, એ દર્શાવે છે...
ગાથાર્થ :- યોગ્યને વિધિપૂર્વક અવિપરીત પણે શાસ્ત્ર અનુસાર દીક્ષા આપવી જોઈએ. આ દીક્ષા તેને મોક્ષનું બીજ બને છે. પણ અયોગ્યને આપતા અત્યંત અનિષ્ટફળ આપનારી બને છે એટલે કે દુઃખે मंत 3री शडाय मेवो घोर संसार वधे छे.... || || का पुनरियं दीक्षेत्याह ।।
देशसमग्राख्येयं विरतियासोऽत्रतद्वति (च) सम्यक् ।
तन्नामादिस्थापनमविद्रुतं स्वगुरुयोजनतः ॥ ७ ॥ देशाख्या समग्राख्या चेयं दीक्षा विरतिरुच्यते, देशविरतिदीक्षा सविरतिदीक्षा चेत्यर्थः । अत्र दीक्षायां न्यासो व्रतप्रतिज्ञाकालविहिताचारः तेषां प्रवचनप्रसिद्धानां नामादीनां चतुर्णां स्थापनमारोपणमविद्रुतं विद्रवरहितमनुपप्लवमितियावत् । कथं तन्नामादिस्थापनं ? स्वगुरुभिर्योजनं स्वजीतानुरोधेन विधानं ततः ।। ७ ।।
माlu शुंछ तेशविछे....
ગાથાર્થ - દેશવિરતિ દીક્ષા અને સર્વવિરતિ દીક્ષા છે. આ દીક્ષામાં ન્યાસ વ્રત પ્રતિજ્ઞા અવસરે કરાયેલ આચાર એટલે કે દીક્ષિત પુરુષને વિષે પ્રવચન પ્રસિદ્ધ નામાદિ ચારનું ઉપદ્રવરહિતપણે ગુરુએ (પૂજ્ય) पोताना तव्यवडा२ अनुसारे भारी५९४२j योग्य छ. ॥ ७॥ नामन्यासस्य दीक्षानिमित्तत्वे को हेतुरित्यत आह ।
नामनिमित्तं तत्त्वं तथा तथा चोद्धृतं पुरा यदिह । तत्स्थापना तु दीक्षा तत्त्वेनान्यस्तदुपचारः ॥ ८ ॥
RRIAL
શ્રીષોડશક પ્રકરણમુ-૧૨
157
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org