SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ तस्याः स्त्रियास्तस्मिन् पुंगवे हिता प्रवृत्तिरेवं भावनाज्ञानान्वितस्यापि सर्वभव्यसार्थेऽनुग्रहप्रवृत्तस्य हितैव प्रवृत्तिरिति ।। ११ ।। ઘાસનો ચારો ચરનારા અને સંજીવની ઔષધિ નહિં ચરનાર એવા બળદ રૂપે બનેલ પુરુષને સંજીવની ઔષધિ ચરાવવા સારુ થોડુ થોડું બધુ ઘાસ ખવડાવવું તે તે પુરુષને હિત માટે જ થાય છે. તેમ ભાવના જ્ઞાનવાળો પુરુષ સર્વ ભવ્યસમૂહને વિષે અનુગ્રહ કરવા પ્રવૃત્ત થતાં હિતકારી જ પ્રવૃત્તિ થાય છે. કારણકે ભાવના રૂપ જ્ઞાન પ્રાપ્ત થયે છતે બધા દર્શનના સમૂહ રૂપ પોતાનું દર્શન છે. આવી વ્યુત્પત્તિના આધારે સર્વનો અનુગ્રહ કરવાની પરિણતિ જાગે છે તે સમરસાપત્તિ, અને આશય ગંભીર બને છે એટલે ઉંડી વિચારધારાવાળો થાય છે એથી તોછડી વૃત્તિ મટી જાય છે. આ ચારિચરકનું દૃષ્ટાન્ત કહે છે. કોઈક સ્ત્રી પોતાના પતિને વશ કરવા સારુ કોઈક પરિવ્રાજિકાને ઉપાય પૂછ્યો. તેણીએ કાંઈક સામર્થ્યથી પતિને બળદ બનાવી દીધો. તે નારી તે બળદને ચરાવે છે ને પાણી પાય છે. એક વખત બળદ અને પોતે વડવૃક્ષ નીચે બેઠા હતાં તેટલામાં ત્યાં બે વિદ્યાધરી આવી એકે કીધુ આ સ્વભાવિક બળદ નથી. તો આ સ્વાભાવિક પુરુષ કેવી રીતે બની શકે ? એકે કીધુ આ વડ નીચે સંજીવની ઔષધિ છે તેને ચરે તો આ પુરુષ રૂપે બની જાય. વિદ્યાધરીના તે વચનને તે સ્ત્રીએ કર્ણપૂટથી પીધા. તે ઔષધિને વિશેષથી જાણતી ન હોવાથી બળદ રૂપ પતિને સામાન્યથી ત્યાંના સર્વ પ્રદેશનો ચારો ચરાવ્યો અને સંજીવની ઔષધિ ખાઈને તે તરતજ પુરુષ થઈ ગયો... / ૧૦/૧૧ // उक्तं ज्ञानत्रयस्वरूपमथैतद्विपर्यायस्वरूपमाह । गुर्वादिविनयरहितस्य यस्तु मिथ्यात्वदोषतो वचनात् । दीप इव मण्डलगतो बोधः स विपर्ययः पापः ॥ १२ ॥ गुर्वादीनामुपाध्यायादीनां विनयरहितस्य यस्तु मिथ्यात्वदोषतस्तत्त्वार्थाश्रद्धानदोषाद्वचनादागमाद् दीप इव मण्डलगतो मण्डलाकारविषयो बोधस्तैमिरिकस्येव, स-बोधो वचनाद्भवन्नपि दोषजत्वाद्विपर्ययो मिथ्याप्रत्ययः पदमात्रवाच्यार्थविषयः पापः पापहेतुः ।। १२ ।। S S શ્રી ષોડશક પ્રકરણ-૧૧ R 149 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy