SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારણાથી યુક્ત અને જેમ પાણીમાં તેલ બિન્દુ વિસ્તરે તેની જેમ વિસ્તાર પામવાના સ્વભાવવાળું ચિંતામય જ્ઞાન છે. વિશેષાર્થ - મહાવાક્યાથથી પેદા થયેલું એટલે કે અનેકાન્તવાદની વ્યુત્પન્નતાનાં કારણે “સ્થાનિત્યમેવ’ ઈત્યાદિ સ્થલે સ્યાત્ વિ. પદ ચાહે પ્રગટ ઉલ્લેખિત હોય કે ના હોય તો પણ અનેકાન્તવાદની વાસનાથી ન હોય ત્યારે અધ્યાહાર રૂપે કલ્પી લેવાથી નિત્યત્વ ઉપરાંત અન્ય અનિત્યસ્વાદિ યથાસંભવ વસ્તુ નિષ્ઠ તમામ ધર્મોને પણ આનુષંગિક રીતે નિત્યત્વના બોધમાં વિષય બનાવવા રૂપે ખેંચી લાવે છે. આ રીતે અનેકાન્તવાદ એકધર્મ પ્રાધાન્યન અન્ય વસ્તુ ધર્મોનો પણ આક્ષેપક હોય છે. આવા અનેકાન્તવાદની કુશળતાથી પેદા થયેલ અતિશય સૂક્ષ્મબુદ્ધિથી ગમ્ય અવિસંવાદી યથાવસ્થિત વસ્તુને દર્શાવનારી સર્વ પ્રમાણ નયવાળી યુક્તિઓની વિચારણાથી યુક્ત, પાણીમાં તેલ બિન્દુ જલ્દી વિસ્તરી જાય છે તેમ વિસ્તાર પામવાના સ્વભાવવાળું ચિંતામય જ્ઞાન છે. II II भावनाज्ञान लक्षणमाह ।। ऐदम्पर्य्यगतं यद्विध्यादौ यत्नवत्तथैवोच्चैः । एतत्तु भावनामयशुद्धसद्रत्नदीप्तिसमम् ॥ ९ ॥ ऐदम्पर्य तात्पर्यं सर्वज्ञेयविषये सर्वज्ञाज्ञैव प्रधानं कारणमित्येवंरूपं तद्गतं तद्विषयं यज् ज्ञानं विध्यादौ विधिद्रव्यदातृपात्रादौ उच्चैरतिशयेन यत्नवत्परमादरयुक्तं तथैवैदम्पर्यवत्त्वयत्नवत्त्वयोः समुच्चयार्थं 'तथैवेत्यस्य ग्रहणं, एतत्तु एतत्पुनर्भावनया निवृतं भावनामयं ज्ञानं; अशुद्धस्य क्षारमृत्पुटकाद्यभावेपि नाऽशुद्धिमतोऽपि सद्रत्नस्य स्वभावतो या दीप्तिस्तत्समं; यथाहि जात्यरत्नं स्वभावत एवान्यरत्नेभ्योऽधिकदीप्तिमत्तथेदमपि भावनाज्ञानमशुद्धसद्रनकल्पस्य भव्यजीवस्य कर्ममलिनस्यापि शेषज्ञानेभ्योऽधिकप्रकाशकृद्- भवति अनेन हि ज्ञातं, क्रियाप्येतत्पूर्विकैवाक्षेपेण मोक्षदेति । ગાથાર્થ :- ઐદત્પર્યના વિષયવાળું તેમજ વિધિમાં આદરવાળુ ભાવનાથી જાગેલું અશુદ્ધ સત્નની પ્રભા સરખુ ભાવનામય જ્ઞાન હોય છે. વિશેષાર્થ :- ઐદત્પર્ય (જે જ્ઞાન પ્રાપ્ત થતાં) આત્મા સર્વ જ્ઞેય પદાર્થની શ્રીષોડશક પ્રકરણ-૧૧ ૨ 145 * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy