SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ विषयशास्त्रावयवभूतपदमात्रवाच्यार्थविषयं, કૃતમય જ્ઞાનનું લક્ષણ કહે છે... ગાથાર્થ - વાક્યાથે માત્રના વિષયવાળું, કોઠામાં રહેલા બી સરખું મૃતમય જ્ઞાન હોય છે, તે બિલકુલ મિથ્યા - અસદ્ગહથી રહિત હોય છે. વિશેષાર્થ - વાક્યર્થ “તપોધ્યાનાદિ કુર્યાત” આ પ્રકૃત વાક્ય તપ સંબંધી છે. તે તપના વિષયવાળા જે તમામ ગ્રંન્થ છે; તેનાં વચનોનો જે અર્થ નીકળે તેની સાથે વિરોધ ન આવે તેવો અર્થ પ્રકૃત વાક્ય ઉપરથી કાઢવો તે વાક્યર્થ કહેવાય. અહીં (બધાને તપ કરવો કલ્યાણકારી છે.) ‘આ પદાર્થ થયો પણ અશક્ત બાલાદિ તપ કરે તો આર્તધ્યાન થવાથી દુર્ગતિમાં જવાની આપત્તિ આવે છે. જેથી કરીને અશક્તને નવકારશી કરવાની પણ અનુજ્ઞા છે.” આવા વચનો જે તપ સંબંધી શાસ્ત્રમાં દર્શાવેલ છે તેની સાથે પદાર્થનો વિરોધ આવે. જ્યારે વાક્યાWજ્ઞાન આવી અનુપપત્તિનો નિરાસ કરવામાં સમર્થ હોવાથી પોતાનો યોગ ન હણાય તે રીતે તપ કરવો જોઈએ. આવા અવિરોધી અર્થને જણાવે છે. तस्य संशयादिरूपत्वेना- ज्ञानत्वात्, कोष्ठके लोहकोष्ठकादौ गतं स्थितं यद्बीजं धान्यं तत्सन्निभमविनष्टत्वात् श्रुतमयमिह प्रक्रमे विज्ञेयं, मिथ्याभिनिवेशोऽसद्ग्रहस्तेन रहितं विप्रमुक्तमलमत्यर्थं पदार्थज्ञानोत्थापितानुपपत्तिनिरासप्रधानत्वात् ।। ७ ।। અથવા શ્રુતજ્ઞાનના નિર્વચનમાં વિધ્યશ અને નિષેધાંશ એમ બે વિભાગ છે. પ્રકૃત વાક્ય “મા હિંસ્યાત કચ્ચન” આ વાક્ય વિષયક સકલ આસ્તિક શાસ્ત્રોના વચનનો જે અર્થ છે તેનો અવિરોધિ અર્થ કે કોઈ ના પણ પ્રાણ નાશ ન કરવા આ પ્રમાણેનું વાચ્યાર્થનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન તો વિધ્વંશ, હવે ન તુ....થી નિષેધાંશ નિરૂપે છે. પરંતુ પરસ્પર જુદા શાસ્ત્રો વ્યવહારપ્રધાન અને નિશ્ચયપ્રધાન, ઉત્સર્ગ અપવાદ, દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક દ્રષ્ટિકોણથી પ્રરૂપણા કરવાવાળા શાસ્ત્રોમાં અવયવ રૂપે હિંસા પદનો વાચ્યાર્થ “પ્રમત્તયોગાત્ પ્રાણવ્યપરોપણે હિંસા” ‘રાગાદીનામુમ્બિરેવ- હિંસા' “પ્રમાદ એવ હિંસા ઈત્યાદી બોધનો અભાવ ************ ** ****** હું શ્રીષોડશક પ્રકરણ-૧૧ - 143 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy