SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષાર્થ :- અપરમા શુશ્રુષા પ્રાયઃકરીને દેહધારીઓને દુઃખમાં ધકેલવામાં નિમિત્ત બને છે. પથારીએ પોઢેલો રાજા સુવા માટે કથાનકનો કાર્યક્રમ = પ્રોગ્રામ રાખે પણ તેણે કાંઈ તે કથામાં રસ હોતો નથી. પણ લીલાથી ઝોકા ખાતા કોઈક શબ્દો તેની શ્રવણેન્દ્રિયના વિષય બની જાય છે. એટલે કે કાનમાં પડી જાય છે. તેમ પોતાની મસ્તીમાં જ રહેલો કંઈક ધર્મની વાત સાંભળે ખરો પણ કંઈ તેમાં તેણે ઉચ્ચકોટિનો આદર ભાવ હોતો નથી તે અપ૨મા શુશ્રુષા છે. તેથી તેણે સાભળેલું તેના માટે કાંઈ ફાયદા કારક થતું નથી ।। ૫ ।। शूश्रूषाजन्यानां श्रुतादिज्ञानानां विभागमुपदर्शयति । ऊहादिरहितमाद्यं तद्युक्तं मध्यमं भवेज्ज्ञानम् । चरमं हितकरणफलं विपर्य्ययो मोहतोऽन्य इति ॥ ६ ॥ ऊहादिना रहितमाद्यं ज्ञानं श्रुतज्ञानसञ्ज्ञं भवेदूहो वितर्कः आदिनाऽपोहादितयुक्तमूहादियुक्तं मध्यमं चिन्तामयं भवेद् ज्ञानं द्वितीयं । चरमं भावनामयं तृतीयं हितकरणं फलं यस्य तत्तथाऽन्य एतद्ज्ञानत्रयाद्भिन्नो बोधो विपर्य्ययो विपर्य्यासो मिथ्याज्ञानमितियावत् मोहतो मिथ्यात्त्वमोहनीચોવદ્યાત્ ॥ ૬ ॥ શુશ્રૂષાજન્ય શ્રુતાદિજ્ઞાનનો વિભાગ દર્શાવે છે.... ગાથાર્થ :- ઊહાદિ વગરનું પહેલું શ્રુતજ્ઞાન છે, બીજું ચિંતાજ્ઞાન ઊહાદિમુક્ત હોય છે. આત્મહિત કરવાના ફળવાળું. છેલ્લું ભાવનાજ્ઞાન છે. આ ત્રણેથી ભિન્ન જ્ઞાન મિથ્યાત્વના ઉદયવાળું હોવાથી મિથ્યાજ્ઞાન છે.... ।। ૬ ।। श्रुतज्ञानस्य लक्षणमाह । वाक्यार्थमात्रविषयं कोष्ठकगतबीजसन्निभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं मिथ्याभिनिवेशरहितमलम् ॥ ७ ॥ वाक्यार्थः प्रकृतवाक्यैकवाक्यतापन्नसकलशास्त्रवचनार्थाविरोधिवचनार्थ स्तन्मात्रं प्रमाणनयाधिगमरहितं तद्विषयं तद्गोचरं, न तु परस्परविभिन्न શ્રીષોડશક પ્રકરણમ્-૧૧ 142 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy