SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ गुरौ भक्तिः परमा प्रधानाऽस्यां परमशुश्रूषायां सत्यां भवति, तथा विधौ क्षेत्रशुद्धिमण्डलिनिषद्यादिविधिविषये प्रयत्नोऽप्रमादस्तथादृतिरादरः करणे सती शोभना परिस्फुटसूत्रार्थाधिगतिः सद्ग्रन्थानां निश्चितप्रामाण्यकं आगमार्थक्रियायां , रहस्यशास्त्राणामाप्तिर्वा, श्रवणमर्थस्य तत्त्वाभिनिवेशो तत्त्वज्ञानं परमं प्रकृष्टं फलं यस्य तत्तथा ॥ ४ ॥ ગાથાર્થ :- વળી પરમા શુશ્રુષા પ્રાપ્ત થયે છતે ગુરુ વિષે ભક્તિ, વિધિમાં અપ્રમાદ, આગમોક્ત ક્રિયામાં આદર, સભ્રંથની પ્રાપ્તિ અર્થનું શ્રવણ અને પ્રકૃષ્ટ ફળવાળુ નિશ્ચયાત્મક તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. વિશેષાર્થ :- ૫૨મા શુશ્રુષા હોતે છતે ગુરુ પ્રત્યે ભક્તિ જાગે છે. તથા ક્ષેત્રશુદ્ધિ માંડલીમાં ગુરુનું આસન પાથરવું વિ. વિધિ સાચવવામાં अप्रमत्त लावे प्रयत्न (४२वो) आागमार्थ डियामा आहर (राजवो) तेम४ સ્પષ્ટ રીતે સૂત્ર અને અર્થની સમજ ઈત્યાદિ પ્રાપ્ત થાય છે. અથવા ગુપ્ત શાસ્ત્રોની/ગુઢાર્થની પ્રાપ્તિ થાય છે. અને જે જ્ઞાન પ્રકૃષ્ટ ફળવાળું છે. અને भेनुं प्रमाण निश्चित छे खेतुं तत्त्वज्ञान प्राप्त थाय छे. ॥ ४ ॥ अपरमशुश्रूषामुपदर्शयति ॥ विपरीता त्वितरा स्यात्प्रायोऽनर्थाय देहिनां सा तु । या सुप्तनृपकथानक शुश्रूषावत्स्थिता लोके ॥ ५ ॥ विपरीता तूक्तविपरीतैवेतराऽपरमशुश्रूषा स्यात् प्रायो बाहुल्येनानर्थायानुपकाराय देहिनां सा तु सा पुनरितरशुश्रूषा श्रवणव्यावृत्ति (पृति) स्तद्वत् स्थिता, प्रसिद्धा लोके सर्व्वत्रैव यथा नृपस्य कथानकश्रवणं न महानादरोऽथ च किञ्चिच्छृणोति अनुषङ्गश्रवणमात्ररसिकत्वात्तथाऽपरमशुश्रूषावानपि लीलया किञ्चिच्छृणोति नतु परमादरेणेत्यर्थः ।। ५ ।। खपरभा शुश्रूषा हर्शावे छे... ગાથાર્થ :- ઉપરોક્તથી વિપરીત અ૫૨માં શુશ્રુષા છે પ્રાયઃકરીને તે પ્રાણીઓને અનર્થ માટે જ થાય છે. શય્યાએ પોઢેલા રાજાને કઈ કથા સાંભળવામાં આદર હોતો નથી છતાં લીલાથી સુવા માટે લીલાથી કંઈક કંઈક સાંભળે; તેના જેવી અપરમા શુશ્રુષા લોકમાં પ્રસિદ્ધ જ છે. શ્રીષોડશક પ્રકરણમ્-૧૧ Jain Education International For Private & Personal Use Only 141 www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy