SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ शुश्रूषापि प्रागुक्ता द्विविधा द्विप्रकारा परमेतरभेदतः प्रकृष्टेतरभेदाभ्यां बुधैर्विद्वद्भिरुक्ता, तत्र परमादुत्कृष्टात् क्षयोपशमात् शुश्रूषावरणस्य परमा शुश्रूषा भवति, सा च श्रवणादेः श्रवणग्रहणधारणादेः सिद्धिः फलं यस्याः सा तथा ।। २ ।। शुश्रूषा-u ४ भाग 3 छ... ગાથાર્થ - પૂર્વે કહેલી શુશ્રુષા પણ બુધ પુરુષોએ પરમા અને ઈતર એમ બે પ્રકારની કહી છે. તેમાં શુશ્રષાવરણના ક્ષયોપશમથી પરમા શુશ્રષા પ્રગટે છે. તે શ્રવણાદિની સિદ્ધિ રૂપ ફળને આપનારી છે. / ૨ // अस्यां सम्पन्नायां यत्सम्पद्यते तदाह ।। यूनो वैदग्ध्यवतः कान्तायुक्तस्य कामिनोऽपि दृढम् । किन्नरगेयश्रवणादधिको धर्मश्रुतौ रागः ॥ ३ ॥ यूनस्तरुणस्य वैदग्ध्यवतश्चातुरीशालिनः कान्तया कमनीयकामिन्या युक्तस्य कामिनोऽप्यनुरक्तस्यापि दृढमत्यर्थः किन्नराणां गेयस्य सर्वातिशयितामृतकल्पगानस्य श्रवणादधिको विशेषवान् धर्मश्रुतौ = धर्मश्रवणे रागोऽभिलाषः परमशुश्रूषायां भवति, शुश्रूषेच्छात्मिका रागस्तु प्रशस्तवासनात्मक इति हे'तुफलयोर्भेदः ।। ३ ।। આ શુશ્રુષા નિષ્પન્ન થયે છતે જે થાય છે તે ગ્રંથકાર દર્શાવે છે... ગાથા - શ્રેષ્ઠ શુશ્રુષા આવ્યું છતે સર્વ કલામાં કુશલ પ્રિયતમા સાથે રહેલો કામુક યુવાન પણ કિન્નર ગીત સાંભળવામાં જેટલો દ્રઢ રસ घरावे; तेनाथी सब धर्म सभणाम को छ... વિશેષાર્થ - શુશ્રુષા તે ઈચ્છારૂપ છે. તે રાગનો હેતુ છે. અને રાગ તે પ્રશસ્ત વાસના રૂપ છે તે શુશ્રષાનું ફળ છે. એમ હેતુ ફળમાં ભેદ સ્પષ્ટ छ. ।। 3॥ गुरुभक्तिः परमास्यां विधौ प्रयलस्तथाऽऽदृति करणे । सद्ग्रन्थाप्तिः श्रवणं तत्त्वाभिनिवेशपरमफलम् ॥ ४ ॥ १. न हेतुफलाभेदः ।। .. PAWARAJDURATI શ્રીષોડશકપ્રકરણ-૧૧ IN Jain Education International For Private & Personal Use Only www.jainelibrary:org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy