SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ AV एकादशं श्रुतज्ञानलिङ्गषोडशकम् । BIRTH किं पुनः श्रुतज्ञानस्य प्राक्संभवि लिङ्गमित्याह । शुश्रूषा चेहाद्यं लिङ्गं खलु वर्णयन्ति विद्वांसः । तदभावेऽपि श्रावणमसिरावनिकूपखननसमम् ॥ १ ॥ शुश्रूषा च श्रोतुमिच्छा चेह श्रुतज्ञाने आद्यं प्रथमं लिङ्ग-लक्षणं, खलुशब्दो वाक्यालङ्कारे, वर्णयन्ति कथयन्ति विद्वांसो विचक्षणा तदभावेऽपि शुश्रूषाभावेपि श्रावण श्रवणप्रयोजककर्तृत्वं गुरोः शिष्यविषयमितिगम्यते, असिरायामवनौ कूपखननसमं, बोधप्रवाहोहि श्रावणस्य फलमुदकप्रवाह इव कूपखननस्य स च शुश्रूषासिराभावे न सम्भवतीति तत्समत्वेन भ्रममूलश्रममात्रफलत्वमुक्तं भवति ।। १ ।। આ શ્રુતજ્ઞાન પ્રાપ્ત થવાની પૂર્વે કયા લિંગ હોય છે તે દર્શાવે છે... ગાથાર્થ - આ શ્રુતજ્ઞાનાં વિચક્ષણો શુશ્રુષાને પ્રથમલિંગ તરીકે વર્ણવે છે. શુશ્રુષા વિના પણ સંભળાવવું તે પાણીના સિરા-ઝરા વગરની ભૂમિમાં કૂઓ ખણવા જેવું છે. વિશેષાર્થ :- સાંભળવાની ઇચ્છા એ શ્રુતજ્ઞાનનું પહેલું લક્ષણ છે; તેના અભાવે ગુરુ શિષ્યને સંભળાવાની પ્રેરણા કરે તેતો સિરા વગરની ભૂમિમાં કુઓ ખણવા જેવું છે. કારણકે બોધનો પ્રવાહ પ્રગટ થવો આ સાંભળવાનું ફળ છે. જેમ પાણીનો પ્રવાહ ફૂટે તે કુઓ ખણવાનું ફળ છે. પણ શુશ્રુષા રૂપી સિરાના અભાવે તે ફળ પ્રગટવું અસંભવિત છે. એમ સરખી વાત હોવાથી કુઓ ખણવો અને સંભળાવવું તે ભ્રમના કારણે ખાલી મહેનત કરવા પુરતું छ. ॥ १॥ शुश्रूषामेव भेदत आह । शुश्रूषापि द्विविधा परमेतरभेदतो बुद्धैरुक्ता । परमा क्षयोपशमतः परमाच्छ्रवणादिसिद्धिफला ॥ २ ॥ શ્રીષોડશક પ્રકરણ-૧૧ 139 139 AAAAAAAAD 5868860sandasara Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy