SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. માટે જ ત્યાં ભવ પ્રાયોગ્ય પ્રવૃત્તિનો બંધ વિચ્છેદ પ્રાપ્ત થાય છે. માટે જ આગમઆરસપહાણની તકતીમાં “સરાગ સંયમ સંયમસંયમ કામ નિર્જરા બાલતપણિ દેવસ્ય” “અને સમીઉર નિમિણ જિણવન અગુરુ બહુચછિલંસિ તીસંતો” આવા સિદ્ધાંત વચનો કંડારાયા છે. બકુશ કુશીલ ચારિત્રીને પ્રમાદ બહુલતા હોવાથી સંપૂર્ણ વચનાનુષ્ઠાન કહેવું કઠીન છે. // ૯ /. एतेष्वेव चतुर्खनुष्ठानेषु पञ्चविधशान्तियोजनामाह ॥ उपकार्योपकारिविपाकवचनधर्मोत्तरा मता शान्तिः । आद्यद्वय त्रिभेदा चरमद्वितये द्विभेदेति ॥ १० ॥ उपकारी उपकारकृदपकारी दुःखदः, विपाकोऽदृष्टकर्मफलानुभवो दृष्टानर्थपरम्परा वा;वचनम्-आगमः, धर्मः प्रशमादिरूपस्तदुत्तरा तत्पदोत्तरपदाभिधेया क्षान्तिः क्षमा पञ्चविधा मताऽभिप्रेता, तत्राद्यद्वये प्रथमानुष्ठानयुग्मे त्रिभेदा त्रिप्रकारा, चरमद्वितये तु वचनासङ्गरूपे द्विभेदेति द्विधा, तत्रोपकार्युक्तं दुर्वचनाद्यपि सहमानस्योपकारिक्षान्तिर्मम प्रतिवचनेन मा भूदुपकारसम्बन्धक्षय इति कृत्वा । આ જ ચાર અનુષ્ઠાનોમાં કયા અનુષ્ઠાનમાં કેવા પ્રકારની ક્ષમા હોય છે. તે દર્શાવે છે... . ગાથાર્થ :- ઉપકારી ક્ષમા અપકારી ક્ષમા વિપાકક્ષમા વચનક્ષમા ધર્મોત્તર ક્ષમા એમ પાંચ પ્રકારની ક્ષમા છે. તેમાં પહેલા બે અનુષ્ઠાનમાં પ્રથમ ત્રણ પ્રકારની ક્ષમા હોય છે. અને છેલ્લાં બે અનુષ્ઠાનમાં છેલ્લી બે પ્રકારની ક્ષમા હોય છે. * વિશેષાર્થ : કોઈ ઉપકારી કડવા વેણ વિ. બોલે છતાં આ મારો ઉપકારી છે રખેને સામે બોલવાથી ઉપકારસંબંધ તૂટી જાય, એમ માની સહન કરે તે ઉપકારી ક્ષમા. मम दुर्वचनाद्यसहमानस्यायमपकारी भविष्यतीति धिया क्षमां कुर्वतोऽपकारिक्षान्तिः । विपाकं नरकादिगत- कर्मफलानुभवलक्षणमनुपश्यतो दुःखभीरुतया मनुष्यभव एव वाऽनर्थपरम्परामालो શ્રી ષોડશક પ્રકરણમુ-૧૦ - 133 S ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy