SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વકની ધર્મ પ્રવૃત્તિ તે વચનઅનુષ્ઠાન અને બીજુ દંડના સંયોગ વિના માત્ર વેગ રૂપી સંસ્કારનો નાશ ન થયો હોવાથી થોડુ જે ચક્રનું ભ્રમણ ચાલે છે. તેમ આગમ સંસ્કાર માત્રથી એટલે હકીકતમાં વચનની અપેક્ષા રાખ્યા વગર પોતાનો સ્વભાવ જ એવો વણાઈ ગયો હોય કે તે ધર્મ પ્રવૃત્તિ કર્યા જ કરે. આ જ અસંગઅનુષ્ઠાન. બસ દેખાવમાં બંનેની પ્રવૃત્તિ સરખી છતાં એક વચનનો આધાર લઈ પ્રવર્તે, ત્યારે બીજાને તો તેવો સ્વભાવ જ બની ગયો હોય છે, આટલો ભેદ છે. | ૮ || एषामेव चतुर्णामनुष्ठानानां फलविभागमाह - अभ्युदयफले चाद्ये निःश्रेयससाधने तथा चरमे । एतदनुष्ठानानां विज्ञेये इह गतापाये ॥ ९ ॥ अभ्युदयः स्वर्गस्तत्फले एवाद्ये प्रीतिभक्त्यनुष्ठाने, निःश्रेयसं मोक्षस्तत्साधने तथा चरमे वचनासङ्गानुष्ठाने, एतेषामनुष्ठानानां मध्ये विज्ञेये इह प्रक्रमे गतापाये विघ्नरहिते, अत एव पूर्वसंयमः स्वर्गहेतुरपूर्वसंयमश्च मोक्षहेतुरिति સિદ્ધાન્તનાઃ || 8 || આ ચારેય અનુષ્ઠાન શું શું ફળ આપનાર છે તે દર્શાવે છે.... ગાથાર્થ - પહેલા બે અનુષ્ઠાન અભ્યદય સ્વગદિ ફળ આપનારા છે. અને છેલ્લા બે મોક્ષના સાધન છે, તેમજ આ બન્ને વિઘ્ન વગરના છે. વિશેષાર્થ - છેલ્લાં બે માં વિદન નથી એટલે મોક્ષ મંજીલ પહોંચવા માટે આ બે અનુષ્ઠાન માર્ગ (સાધન) રૂપે છે. આ માર્ગે ચડેલાને મોક્ષ મંજીલ સુધી પહોંચતા કોઈ પરિષહાદિ કે કષાયાદિ બાધા કરી શકતા નથી.. એટલે જ તો રામચંદ્રજીને સીતેન્દ્ર ક્ષોભાવી ન શક્યા. માટે જ તો પૂર્વસંયમ સ્વર્ગનો અને અપૂર્વસંયમ મોક્ષનો હેતુ છે, એવો સિદ્ધાંતનો ન્યાય છે. એટલે સરાગી સંયમ સ્વર્ગનું કારણ બને છે, માટે જ તો પ્રભુ એક વચ્ચે દેવનો ભવ કરે છે. એટલે સાત ગુણઠાણા સુધી પ્રથમના બે અનુષ્ઠાન હોય છે. જ્યારે અપૂર્વકરણના છઠ્ઠા ભાગે અપૂર્વસંયમ પ્રાપ્ત ૧. નન || ( 132 શ્રીષોડશકપ્રકરણ-૧૦ થી NITIES Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy