SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ यत्तु-यत्पुनरभ्यासातिशयाद्भूयो भूयस्तदासेवनेन संस्कारविशेषात् सात्मीभूतमिव चन्दनगन्धन्यायेनात्मसाद्भूतमिव चेष्टयते - क्रियते सद्भिः सत्पुरुषैर्जिनकल्पिकादिभिस्तदेवंविधमसङ्गानुष्ठानं, धातु प्राथमिकवचनसंस्कारात् ।। ७ ।। भवतित्वेतज्जायतेपुनरेतत्तदावे हवे थोथा अनुष्ठाननुं स्व३५ हवे छे.... ગાથાર્થ ઃ- અભ્યાસના અતિશયથી ધર્મ પ્રવૃત્તિ જાણે આત્મસાત્ થઈ ગઈ હોય તેમ સત્પુરુષો વડે જે સેવાય (ચેષ્ટાકરાય) તે અસંગઅનુષ્ઠાન છે તે પ્રાથમિક - પહેલાના આગમ સંસ્કારથી પેદા થાય છે. વિશેષાર્થ :- વારંવાર તે અનુષ્ઠાનનું સેવન કરવાથી સંસ્કાર પેદા થાય છે., તેના લીધે ચંદનગંધની જેમ એકમેક થયેલા હોય તેમ જિનકલ્પી વિ. સત્પુરુષો જે પ્રવૃત્તિ કરે છે તે અસંગઅનુષ્ઠાન છે. આ પ્રાથમિક વચનના संस्ारथी थाय छे. ॥ ७ ॥ वचनासङ्गानुष्ठानयोर्विशेषमाह ॥ चक्रभ्रमणं दण्डात्तदभावे चैव यत्परं भवति । वचनासङ्गानुष्ठानयोस्तु तज्ज्ञापकं ज्ञेयम् ॥ ८ ॥ चक्रभ्रमणं कुम्भकारचक्रप्रवर्तनं दण्डाद्दण्डसंयोगात्तदभावे चैव यत्परमन्यद्भवति, वचनासङ्गानुष्ठानयोः प्रस्तुतयोस्तु तदेव ज्ञापकमुदाहरणं ज्ञेयं । यथा चक्रभ्रमणमेकं दण्डसंयोगात्प्रयत्नपूर्वकाद्भवति एवं वचनानुष्ठानमप्यागमसंयोगात् प्रवर्त्तते, यथा चान्यच्चक्रभ्रमणं दण्डसंयोगाभावे केवलादेव संस्कारापरीक्षयात्सम्भवत्येवमागमसंस्कारमात्रेण वस्तुतो वचननिरपेक्षमेव स्वाभाविकत्वेन यत्प्रवर्त्तते तदसङ्गानुष्ठानमितीयान् भेद इतिभावः ॥ ८ ॥ વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાનમાં તફાવત શું છે તે દર્શાવે છે..... ગાથાર્થઃ- દંડયોગે ચક્રભમે અને તેના વિના ચક્રભમ્યા કરે બસ આજ વચનઅનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાનનું ઉદાહરણ જાણવું. વિશેષાર્થ :- જેમ એક તો દંડના સંયોગથી ચક્ર ભમે તેમ પ્રયત્ન શ્રીષોડશક પ્રકરણમ્-૧૦ Jain Education International For Private & Personal Use Only 131 www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy