SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ चयतो विपाकदर्शनपुरा या क्षमा सा विपाकक्षमा । 'आसुरतं ण गच्छेज्जा सुच्चा णं जिणसासण' मित्याद्यागममेवालम्बनीकृत्य या प्रवर्त्तेत सा वचनक्षमोपकारित्वादिहेतुत्रयनिरपेक्षत्वेन वचनमात्रपूर्वकत्वात् । धर्मक्षान्तिस्तु सा या चन्दनस्येव शरीरस्य च्छेददाहादिषु सौरभादिस्वधर्म्मकल्पा परोपकारिणो न विक्रियते किन्तु सहजभावमनुविधत्ते ।। १० ॥ કડવા વેણ હું નહિં સાભળું ને સામે બોલીશ તો આ મારો અપકાર ક૨શે અર્થાત મારું બગાડશે એવી બુદ્ધિથી સમતા રાખે તો તે અપકારી ક્ષમા. અથવા અરે ક્રોધ ક૨વાથી નરકના કેવા ભયંકર દુઃખ વેઠવા પડે છે. તો મનુષ્યભવમાંજ તેને અનર્થની કેવી લંગાર લાગી જાય છે. વિચાર પૂર્વક દેખી તેવા વિપાકના ડરના મારે ક્ષમા રાખવી તે વિપાક ક્ષમા. આવુ જિનશાસન સાંભળી રોષાયમાન ન થવું જોઈએ. આવા આગમ વચનનું આલંબન લઈ ક્ષમા રાખવી તે વચન ક્ષમા. આમાં ઉપકાર અપકાર કે વિપાક આ ત્રણેની અપેક્ષા રાખ્યા વિના માત્ર શાસ્ત્રવચન તે શિરોધાર્યા કરી ક્ષમાનું પાલન થતું હોવાથી આ વચનક્ષમા કહેવાય છે. ધર્મોત્તરા - ધર્મ પ્રધાન ક્ષમા તે ચન્દનની જેમ શરીરનો છેદ થાય કે કોઈ બાળે ઈત્યાદિ ભયંકર વેદનાની સ્થિતિમાં જેમ ચંદન સુગંધીજ રેળાવે તેમ પોતાનો ક્ષમા આપવાનો સહજ ભાવ થઈ ગયો હોય ।। ૧૦ । एतास्वतिचारस्वरूपमाह । चरमाद्यायां सूक्ष्मा अतिचाराः प्रायशोऽतिविरलाश्च । आद्यत्रये त्वमी स्युः स्थूलाश्च तथा घनाश्चैव ॥ ११ ॥ 1 चरमाया आद्या वचनक्षान्तिस्तस्यामतिचारा अपराधाः सूक्ष्मा लघवः प्रायशः कादाचित्कत्वेनातिविरला अतिव्यवहितसन्तानभावाश्च प्रथमक्षान्तित्रिके त्वमी નિરન્તરાજૈવ સુઃ || ૧૧ || आद्यत्रये घनाश्चैव तु अतिचाराः 134 Jain Education International स्थूला-बादराश्च For Private & Personal Use Only तथा શ્રીષોડશક પ્રકરણમ્-૧૦ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy