SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ तत्तथा चतुर्विधं गीतं शब्दितं तत्वाभिहस्तत्त्वविद्भिः, परमपदस्य मोक्षस्य साधनं सर्वमेवैतच्चतुर्विधं प्रीत्यनुष्ठानं भक्त्यनुष्ठानं वचनानुष्ठानमसङ्गानुष्ठानं च ।। २ ।। ४ मेथी शिवि छ... ગાથાર્થ - પ્રીતિ ભક્તિ વચન અને અસંગ આ શબ્દો જેના પૂર્વ પદો છે, તે રીતે આ સદનુષ્ઠાન તત્ત્વપુરુષોએ ચાર પ્રકારનું કહ્યું છે. આ ચારેય भुति सुजना साधन छ. ॥ २ ॥ तत्राद्यस्वरूपमाह । यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः । शेषत्यागेन करोति यच्च तप्रीत्यनुष्ठानम् ॥ ३ ॥ यत्रानुष्ठाने आदरः प्रयत्नातिशयोऽस्ति प्रीतिश्चाभिरुचिरूपा हित उदयो यस्याः सा तथा भवति कर्तुरनुष्ठातुः शेषाणां प्रयोजनानां त्यागेन च तत्काले यच्च करोति तदेकमात्रनिष्ठतया तत्प्रीत्यनुष्ठानं ज्ञेयम् ।। ३ ।। ગાથાર્થ :- જે અનુષ્ઠાનમાં કતનો અતિશય આદર હોય અને (કતને) જોરદાર હિતોદયવાળી પ્રીતિ હોય તેમજ તે અનુષ્ઠાન કરનાર બાકીના કાર્યો છોડી સમયસર જે અનુષ્ઠાન કરે તે પ્રીતિ અનુષ્ઠાન वाय. વિશેષાર્થ :- જેના ઉપર પ્રીતિ વિશેષ હોય તેનું કામ આપણે બીજું કામ છોડી પહેલા કરીએ છીએ, એજ તેના પ્રત્યેની પ્રીતિ સૂચક છે. તેવો પ્રભુ ઉપર પ્રેમ હોય તો પ્રભુએ ભાખેલ કાર્યમાં ફાંફાં ન મારીએ કે વેઠ ન उतारीमे ।। 3 ।। द्वितीयमाह । गौरवविशेषयोगाद्बुद्धिमतो यद्विशुद्धतरयोगम् । क्रिययेतरतुल्यमपि ज्ञेयं तद्भक्त्यनुष्ठानम् ॥ ४ ॥ गौरवं-गुरुत्वं-पूज्यत्वं तस्य विशेषयोगोऽधिकसम्बन्धस्ततो बुद्धिमतो | 128 શ્રી ષોડશકપ્રકરણ-૧૦ waWARARIAAAAAAAAAANT Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy