SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ दशमं पूजाफल षोडशकम् सदनुठानं लभत इत्युक्तं तत्स्वरूपमेवाह । सदनुष्ठानमतः खलु बीजन्यासात्प्रशान्तवाहितया । । सञ्जायते नियोगात्पुंसां पुण्योदयसहायम् ॥ १ ॥ सदनुष्ठानमतः खलु उचितक्रमजनितादेव बीजन्यासात्पुण्यानुबन्धिपुण्यनिक्षेपात्, प्रशान्तं वोढुं शीलं यस्य तद्भावस्तया चित्तसंस्काररूपया, सञ्जायते निष्पद्यते, नियोगादभ्यासात् पुंसां मनुष्याणां पुण्योदयसहायं पुण्यानुभावसहकृतम् ।। १ ।। त सहनुष्ठान-२५३५६शवि छ... ગાથાર્થ :- ઉચિત ક્રમથી ઉત્પન્ન થયેલ પુણ્યાનુબંધી પુણ્યરૂપી બીજના વાવેતરથી પ્રશમરસના સંસ્કારવાળું ચિત્ત બનાવો દ્વારા અભ્યાસથી નિયમા) મનુષ્યોને સદનુષ્ઠાન પુણ્યોદયનું સહકારી બને છે. વિશેષાર્થ :- સદનુષ્ઠાન મેળવવાથી પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય ચિત્ત તો ઉપશમ રસ ના હોજમાં તરતુ થઈ જાય અને ઉચ્ચ (ઉત્તમ) ક્રિયાનો અભ્યાસ કરવાની ટેવ પડે, અને આ પુણ્યને વધારવાનું કામ કરે छ. ४थी. उत्तरोत्तर धर्म भाटे सामग्री मणतीय छ. ॥ १॥ ઉચિતક્રમ - તથાભવ્યતાના પરિપાકથી સદ્ગુરુ વિ.ના યોગ દ્વારા અનુક્રમે ગ્રંથી નજીક આવતા પુણ્યાનુબંધી પુણ્યનું વાવેતર થાય છે. तदेव भेदत आह । तत्प्रीतिभक्तिवचनासङ्गोपपदं चतुर्विधं गीतम् । तत्त्वाभिज्ञैः परमपदसाधनं सर्वमेवैतत् ॥ २ ॥ तत्सदनुष्ठानं प्रीतिभक्तिवचनासङ्गा एते शब्दा उपपदानि पूर्वपदानि यस्य 280056SA (a R AN REPARANAS શ્રીષોડશકપ્રકરણ-૧૦ erato 127 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy