SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ विशेषग्राहिधीशालिनः यदनुष्ठानं विशुद्धतरयोगं विशुद्धतरव्यापारं क्रियया बाह्यकारणेनेतरतुल्यमपि प्रीत्यनुष्ठानतुल्यमपि ज्ञेयं तदेवंविधं भक्त्यनुष्ठाનમ્ || ૪ || ગાથાર્થ :- ગૌરવ વિશેષના યોગે બુદ્ધિશાળી જે વિશુદ્ધતર વ્યાપાર આચરે છે, તે બાહ્ય કારણથી પ્રીતિ અનુષ્ઠાનને સરખો હોવા છતાં આવા વ્યાપારને ભકિતઅનુષ્ઠાન તરીકે જાણવું || ૪ || आह कः पुनः प्रीतिभक्त्योर्विशेष उच्यते ।। अत्यन्तवल्लभा खलु पत्नी तद्वद्धिता च जननीति | तुल्यमपि कृत्यमनयोर्ज्ञातं स्याप्रीतिभक्तिगतम् ॥ ५ ॥ अत्यन्तवल्लभा खल्वत्यन्तप्रियैव पत्नी - भार्या, तद्वत्पत्नीवदत्यन्तेष्टैव हिता च हितकारिणीति कृत्वा जननी માતા, तुल्यमपि सदृशमपि कृत्यं भोजनाच्छादनाद्यनयोर्जननीपल्योर्ज्ञातमुदाहरणं स्यात् प्रीतिभक्तिगतं પ્રીતિમવિત્તવિષયં, પ્રીત્યા-પલ્યાઃ વિતે; भक्त्या मातुरितीयान् विशेष इतिभावः प्रीतित्त्व भक्तित्वे क्रियागुणमानोरथिकहर्षगतौ जातिविशेषाविति તર્ધ્યાનુસારિણ: || ક્ || પ્રીતિ ભકિતમાં ફેર શુ છે ? તે દર્શાવે છે... ગાથાર્થ ઃ- પત્ની જેમ અત્યંત પ્રિય હોય તેમ માતા હિત કરનારી હોવાથી અત્યંત ઈષ્ટ જ છે. તેમનું પોતાને કરવા યોગ્ય કૃત્ય પણ સરખુજ છે. પ્રીતિ ભક્તિના વિષયમાં ભેદ તપાસવા બન્નેનું ઉદાહરણ ધ્યાનમાં લેવું. વિશેષાર્થ :- એટલે પત્નિને ખાવા પીવાનું ઓઢવા બેસવાનું વિ. જીવન જરૂરીયાત સર્વ સામગ્રી પતિ પ્રીતિથી આપે છે. જ્યારે માતાને ભક્તિથી આપે છે. આટલો જ બંનેમાં ભેદ છે. તાર્કિક વિદ્વાનોની ભાષામાં (ના અનુસારે) કહીએ તો પ્રીતિત્વ અને ભક્તિત્વ ક્રિયાગુણ એટલે પ્રવૃત્તિમાં અનુગુણ - અનુકૂલ પ્રેરક અર્થાત્ ચિકીર્ણાજનક માનસિક ઉલ્લાસ - તેના બે પ્રકાર પ્રીતિ - ભક્તિ શ્રીષોડશક પ્રકરણમ્-૧૦ 129 Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy