SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ स्यमानविद्यादेरनुपकारेऽपि मन्त्रादीनां तत्स्वाभाव्याद्विषशीतापहार विद्यासिद्ध्यादिरूपफलभावस्तथा जिनपूजनतो जिनानामनुपकारेऽपि पूजकस्य तत्स्वाभाव्याद्वि शिष्टपुण्यलाभरूपफलभावः एतेन न चोपकारो जिनस्येतिતોષ: પરતઃ ||9૪ની વિશેષાર્થ - થોડા ખચમાં ઘણી કમાણી થતી હોવાથી કૂવો ખોદતા મેલું થવાય પણ પાણી નીકળતા બધુ સાફ કરી શકાય એવા કૂવાના દાખલાથી પૂજાના પ્રસ્તાવમાં વનસ્પતિ વિ. ની હિંસા પણ ગૃહસ્થ માટે ગુણકારી કહી છે. કારણકે સામાન્ય (સ્વરૂ૫) હિંસા થતા તેના નિમિત્તે જાગતા આત્મ અધ્યવસાયથી આત્મા પર ચોટેલા ઘણાં કમ ખરી પડે છે. આ વાતથી “કાયવધ દોષકારી છે", તેનો નિરાસ થયો. જેમ મંત્રનું સ્મરણ કરવાથી અગ્નિને સેવવાથી વિદ્યાનો અભ્યાસ કરવાથી મંત્રાદિને કશો ઉપકાર થતો નથી. પણ મત્રાદિ પોતાના સ્વભાવથી જ વિષ ઠંડીને દૂર કરે છે અને વિદ્યા સિદ્ધિરૂપ ફળ આપે, તેમ જિનેશ્વરની પૂજાથી પ્રભુને કશો પણ ઉપકાર ન થવા છતાં પણ પૂજનારને તેના સ્વભાવથી વિશિષ્ટ પુણ્ય લાભ થાય છે. આનાથી બીજો દોષ દૂર કર્યો / ૧૪ || कृतकृत्यत्वादेव च सिद्धार्थत्वादेव च तत्पूजा देवपूजा फलवती सफला गुणोत्कर्षादुत्कृष्टगुणविषयत्वादनेन चरमदोषो निरस्तः । निगमयति-तस्मादव्यर्था सप्रयोजनैषा पूजाऽन्यत्रशरीरस्वजननिकेतनादावारम्भवत इति विमलधियो निर्मलबुद्धयो ब्रुवते । नन्वन्यत्रारम्भवतोऽत्राधिकार इति कोऽयं नियमो ? जिनपूजनस्य कूपोदाहारणेन स्वजनितारम्भदोषविशोधनपूर्वकगुणान्तरासादकत्वेयतेरप्यधिकारप्रसङ्हगात्, सावद्यत्वे चान्यत्रारम्भवतोऽप्यनधिकारप्रसङ्गात्, नहि कुटुम्बाद्यर्थं गृही सावद्ये प्रवर्त्तत इति धर्मार्थमपि तेन तत्र प्रवर्तितव्यं, यतो नैकं पापमाचरितमित्यन्यदप्याचरितव्यमिति । વિશેષાર્થ - (પૂર્વપક્ષ) બીજા સ્થલે આરંભ કરનારોને જ પૂજાનો અધિકાર છે. એવો નિયમ શા માટે ? કારણકે જિનપૂજા તો કૂવાના T ( 124 શ્રીષોડશકપ્રકરણમુદ્ર --- ------------------- -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy