SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવધનો શાસ્ત્રમાં નિષેધ છે. પૂજા કરવાથી પ્રભુને કશો પણ સુખનો અનુભવ થતો નથી. કારણ પોતે તો મોક્ષમાં બિરાજમાન છે. પરમાત્મા કૃતાર્થ છે માટે આપણે પ્રભુનું કશુ પણ કામ કરવાનું બાકી રહેલું નથી. આ સર્વકારણ વિચારતા પૂજા નકામી ભાસે છે. એવો એક પ્રશ્ન મૂઢમતિવાળાનો ઉભો થાય છે. । ૧૩ ।। एतद्दोषपरिहाराय कारिकाद्वयमाह । कूपोदाहरणादिहकायवधोऽपि गुणवान् मतो गृहिणः । मन्त्रादेरिव च ततस्तदनुपकारेऽपि फलभावः ॥ १४ ॥ कृतकृत्यत्वादेव च तत्पूजा फलवती गुणोत्कर्षात् । तस्मादव्यर्थैषाऽरम्भवतोऽन्यत्र विमलधियः ॥ १५ ॥ कूपोदाहरणात्समयप्रसिद्धादिह पूजाप्रस्तावे कायवधोऽपि जल वनस्पत्याधुपघातोऽपि गुणवान् सगुणो मतोऽभिप्रेतो गृहिणी गृहस्थस्याल्पव्ययेन बह्वायभावात् । अनेन कायवधदोषः परिहृतः । આ દોષ દૂર કરવા માટે ગ્રંથકાર બે ગાથા વડે સમાધાન કરે છે... ગાથાર્થ ઃ- કૂવાના દાખલાથી પૂજાના પ્રસંગમાં જીવવધ પણ ગૃહસ્થ માટે ગુણકારી માનેલો છે. મંત્રાદિનું સ્મરણ વિ. મંત્રાદિને અનુપકારી હોવા છતાં તેનાથી ફળ પ્રાપ્તિ થાય છે. તેમ પ્રભુપૂજામાં પણ સમજવું. ગાથાર્થ ઃ- ભગવાન કૃતકૃત્ય હોવાથી જ તેમની પૂજા ગુણનો વધારો કરતી હોવાથી સફળ થાય છે. (એટલે કે પૂજા ઉત્કૃષ્ટ ગુણવાળાનો વિષય બને છે. કૃતકૃત્ય ગુણ પણ ઉત્કૃષ્ટ ગુણ છે, તેથી તેવા ગુણવાળાની પૂજા સફળ જ બને) આનાથી આ છેલ્લો દોષ દૂર ભાગી જાય છે. માટે શરીર ઘરબાર વિગેરેના આરંભમાં પડેલા ગૃહસ્થને આ પૂજા પ્રયોજનવાળી જ છે, એમ નિર્મલબુદ્ધિ-પ્રતિભાવાળા કહે છે. ततस्तस्या पूजायाः सकाशात्तदनुपकारेऽपि पूज्यानुपकारेऽपि मन्त्रादेरिव च मन्त्राग्निविद्यादेरिव च, फलोत्पादः यथा स्मर्यमाणमन्त्रसेव्यमानज्ज्वलनाभ्य શ્રીષોડશકપ્રકરણમ્-૯ Jain Education International For Private & Personal Use Only 123 www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy