________________
યોગથી સમકિતીને પહેલી પૂજા હોય છે. બીજા અવચ્ચક યોગથી ઉત્તરગુણધારીને સામાયિક પૌષધ પ્રતિક્રમણાદિ ઉત્તરગુણને ધારણ કરનારને હોય છે. ત્રીજા અવચ્ચક યોગથી ત્રીજી પૂજા પરમ શ્રાવકને હોય છે. પ્રથમ કરણ - યથાપ્રવૃત્તકરણથી ગ્રંથી નજીક રહેલાને અપુનબંધકને પણ જિનપૂજા હોઈ શકે છે. આ ધર્મ માત્ર ફળ આપનારી છે. કારણકે તેવા જીવને સયોગાદિ પ્રાપ્તિ થાય છે. પણ જ્ઞાન અને પ્રણિધાનાદિ ન હોવાના કારણે અનુબંધ પડતો નથી, આનો વિસ્તાર પૂજાવિંશિકાથી જાણવો.
એટલે કે - યથા પ્રવૃત્તકરણથી ગ્રંથી નજીક આવેલ દૂરભવ્ય અને અભવ્ય અનંતીવાર સદ્યોગાદિ - જિન ધર્મ (દ્રવ્યથી) પામે છે. પણ અપૂર્વકરણ રૂપી તીક્ષ્ણ કુહાડીના અભાવે ગ્રંથભેદ કરી શકતા નથી. તેથી निधनो मनुध ५उती नथी. |॥ १०॥ तिसृष्वपि यद्भवति तदाह ।।
प्रवरं पुष्पादि सदा चाद्यायां सेवते तु तद्दाता । आनयति चान्यतोऽपि हि नियमादेव द्वितीयायाम् ॥ ११ ॥ त्रैलोक्यसुन्दरं यन्मनसापादयति तत्तु चरमायाम् ।
अखिलगुणाधिकसद्योगसारसद्ब्रह्मयागपरः ॥ १२ ॥ प्रवरं-प्रधानं पुष्पादि पुष्पगन्धमाल्यादि सदा च सर्वदैवाद्यायां प्रथमपूजायां 'सेवते तु' - सेवत एव स्वहस्तेन ददात्येवेत्यर्थः तदाता तत्पूजाकर्ता । आनयति च वचनेनान्यतोऽपि हि क्षेत्रान्तरात् प्रस्तुतं पुष्पादि नियमादेव. निश्चयादेव द्वितीयायां पूजायाम् ।। ११ । त्रैलोक्येत्यादि । त्रैलोक्ये त्रिषु लोकेषु, प्रधानं सुन्दरं यत्पारिजातकुसुमादि नन्दनवनगतं, तत्तु-तदेव मनसान्तःकरणेनापादयत्युपनयति चरमायां निर्वाणसाधन्यां तद्दातेत्यत्राप्यभिसम्बन्ध्यतेऽयमेव विशिष्यतेऽखिलैर्गुणैरधिकं सद्योगानां सद्धर्मव्यापाराणां सारं फलकल्पमजरामरत्वेन हेतुना यत् सद्ब्रह्मा परमात्मस्वरूपं तस्य यागो यजनं पूजनं तत्परस्तदेकदत्तबुद्धिः; अखिलगुणाधिकस्य हि पूजाऽखिलगुणाधिकं पूजोपकरणं मनसि निधायातिशयितपरितोषाय बुद्धिमता विधेयेत्यर्थः ।। १२ ।।
wounuwaudoowa
શ્રીષોડશકપ્રકરણ
0 121
&
...
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org