SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ :- કાયાદિયોગની પ્રધાનતાવાળી તેઓની શુદ્ધિથી કરાતી તેમજ) પ્રાપ્ત થયેલા ધનથી જે શુદ્ધિના અતિચારથી રહિત કરાય છે.તે ત્રણ પ્રકારની શ્રેષ્ઠ પૂજા અન્ય શાસ્ત્રજ્ઞપુરુષો કહે છે. વિશેષાર્થ :- કાયયોગની પ્રધાનતાવાળી, વચનયોગની પ્રધાનતાવાળી મનયોગની પ્રધાનતાવાળી એમ ત્રણપ્રકારની પૂજા છે. આવી પૂજા જે કાયાદિ દોષને દૂર કરવા પૂર્વક એકાગ્ર ચિત્તે પ્રવૃત્તિ કરવા દ્વારા મેળવેલ ધનથી કરાય છે, અને જેનાથી શુદ્ધિમાં અતિચાર લાગે તેવા અતિચાર વિનાની પૂજાને અન્ય આગમજ્ઞાતાઓ પ્રધાન પૂજા કહે છે. । ૯ । तिसृणामप्येतासामन्वर्थनामभेदमाह । विघ्नोपशमन्याद्या गीताभ्युदयप्रसाधनी चान्या । निर्व्वाणसाधनीति च फलदा तु यथार्थसञ्ज्ञाभिः ॥ १० ॥ विघ्नानुपशमयतीति विघ्नोपशमन्याद्या काययोगसारा गीता कथिताऽभ्युदयं प्रसाधयतीत्यभ्युदयप्रसाधनी चान्याऽपरा वाग्योगप्रधाना, निर्व्वाणं साधयतीति च मनोयोगसारा; फलदातु फलदैवैकैका यथार्थसञ्ज्ञाभिरन्वर्थाभिधानैरेतासां समन्तभद्रा सर्वमङ्गला सर्व्वसिद्धिफलेत्येतान्यप्यन्वर्थनामानि गीयन्ते । तथेह प्रथमा प्रथमावञ्चकयोगात्सम्यग्दृष्टेर्भवति, द्वितीया तु द्वितीयावञ्चकयोगादुत्तरगुणधारिणस्तृतीयाकीच तृतीयावञ्चकयोगात्परमश्रावकस्यैव, प्रथमकरणभेदेन ग्रन्थ्यासन्नस्य च धर्ममात्रफलैवेयं सयोगादिभावाद- नुबन्धसिद्धेश्चेत्ययं पूजाविशिकायां विशेषः ।। १० ।। આ ત્રણે પૂજાના સાર્થક નામ (દર્શાવે છે) નો ભેદ ખોલતા કહે છે... ગાથાર્થ ઃ- કાયયોગના સારવાળી પ્રથમ પૂજા વિઘ્નને ઉપશાંત કરનારી છે. વચનયોગના સારવાળી બીજી પૂજા અભ્યુદયને સાધનારી છે. મનોયોગના સરવાવાળી ત્રીજી પૂજા નિર્વાણ સાધનારી છે. એ પ્રમાણે યથાર્થ સંજ્ઞા વડે ફળ આપનારી છે. વિશેષાર્થ :- વિઘ્નોપશમની આદિ ત્રણ પૂજાના સમન્તભદ્રા, સર્વ મંગલા, સર્વસિદ્ધિફળા આ સાન્વર્થ નામો પણ કહેલા છે, તથા પ્રથમ અવર્ગીક શ્રીષોડશકપ્રકરણમ્-૯ 120 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary:org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy