SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्त्यादौ स्थाने तत्वेन परमार्थेन प्रतिष्ठिताया देवतायास्तु न नैव स्वजीवे प्रतिष्ठा विप्रकर्षात्किन्तु तद्भावस्यैव स्थाप्ये बिम्बे, नच नैव मुख्यदेवता विषयेयं प्रतिष्ठा तया मुख्यदेवतया अधिष्ठानादेरभावेनाधिष्ठानमाश्रयणमादिनाऽहङ्कारममकारवासनारूपसन्निधानग्रहस्तच्चाधिष्ठानाद्य वीतरागसंसारिदेवतायाः कदाचित्स्यात्, वीतरागदेवतायास्तु सर्वथानुपपन्नमिति भावः ||६|| મુક્તિમાં વ્યવસ્થિત થયેલાની પ્રતિષ્ઠા કેમ નથી ઈચ્છતા ? આવી શંકા ઉભી डुरी तेनुं सभाधान डरता हे छे... गाथार्थ :- મુક્તિમાં પ્રતિષ્ઠિત બિરાજમાન દેવની પોતાના આત્મામાં પ્રતિષ્ઠા સંભવી શકતી નથી. પણ તેમના ભાવની થઈ શકે છે. મુખ્ય દેવતા તરીકેના અધિષ્ઠાન વિ. નો અભાવ હોવાથી પ્રતિમામાં આ પ્રતિષ્ઠા મુખ્ય રૂપે બનતી નથી. વિશેષાર્થ :- બિમ્બમાં મુખ્ય વીતરાગ દેવતા સંબંધી પ્રતિષ્ઠા નથી કારણકે મુખ્ય દેવતા તરીકે તે બિમ્બમાં આશ્રય કરવો; “આ પ્રતિમા મારી છે.” “મને લોકો પૂજે છે.” ઈત્યાદિ માન અને મમત્વના સંસ્કાર રૂપ સન્નિધાન તે બધુ અવીતરાગી સંસારી દેવમાં ક્યારેક સંભવી શકે, પણ વીતરાગ દેવમાં આવું ક્યારેય સંભવી શકતું નથી. ।। ૬ ।। अत्रैवाभ्युच्चयमाह । इज्यादेर्न च तस्या उपकारः कश्चिदत्र मुख्य इति । तदतत्त्वकल्पनैषा बाल क्रीडासमा भवति ॥ ७ ॥ नैव तस्याः इज्या पूजा तदादेरादिना सत्काराभरणस्नात्रादिग्रहः नच प्रस्तुतदेवताया उपकारः सुखानुभवसम्पादनलक्षणः कश्चिदत्र मुख्यो निरुपचरित इत्युपदर्शनीयः | तत्तस्मादतत्त्वकल्पनाऽपरमार्थकल्पनैषा मुक्तिस्थदेवतोपकारविषया बाल क्रीडासमा भवति । यथा बालो नानाविधैः क्रीडनोपायैः क्रीडासुखमनुभवति तथेज्यादिभिर्देवताविशेषोपि परितोषमिति बालक्रीडातुल्यत्वमुपकारपक्षे दोषः । ये त्वात्माशया (त्मश्रेयोऽ ) र्थं पूजादि कुर्व्वते न तेषामयं दोष इतिभावः ।। ७ ।। શ્રીષોડશકપ્રકરણમ્-૮ Jain Education International For Private & Personal Use Only 107 www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy