SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાથી “જેઓ ગુરૂ વિ. કરાવેલી પ્રતિષ્ઠા સર્વ રીતે અનુપયોગી જ છે.” એવું બોલે છે અને વિધિથી કરાયેલી પ્રતિષ્ઠા સારી આવો ઝંડો ધારણ કરે છે; તેઓનો અભિપ્રાય તે જ જાણે,. અમારે તેમનાથી કાંઈ લેવા દેવા નથી. અમે જે હકીકત છે તે જણાવી. ઘણું કહેવાથી સર્યું. ॥ ૪ ॥ प्रकृतमुच्यते । ननु किमिति स्वात्मन्येव परं स्थापनमुच्यते नान्यत्रेत्या શયાહ | बीजमिदं परमं यत्परमाया एव समरसापत्तेः । स्थाप्येन तदपि मुख्या हन्तैषैवेति विज्ञेया ॥ ५ ॥ इदं स्वात्मनि मुख्यदेवतास्वरूपगतवीतरागत्वादिगुणस्थापनं बीजं कारणं वर्त्तते परमं प्रकृष्टं यद् यस्मात्परमाया एव प्रकृष्टाया एव समरसापत्तेर्मुख्यदेवतास्वरूपतुल्यतापत्तेः स्थाप्येनापि बिम्बेनापि सह बहिरुपचारद्वारा तद्भावस्थापनमुक्तसमापत्तिबीजमिति योगः । इति कृत्वा मुख्या - निरुपचरिता, 'हन्त' प्रत्यवधारणे, एषैव निजभावप्रतिष्ठैव विज्ञेया નાખ્યા || ક્ || પોતાના આત્મામાં કરેલી સ્થાપના જ સારી (શ્રેષ્ઠ) કહેવાય પણ બીજા સ્થળે કરેલી નહિં એનું શું કારણ ? આવી શંકાનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે.... ગાથાર્થ :- આત્મામાં મુખ્યદેવતાના સ્વરૂપની સ્થાપના પરમ સમરસાપત્તિનું કારણ બને છે. માટે આજ પ્રતિષ્ઠા મુખ્ય જાણવી. = વિશેષાર્થ :- પોતાના આત્મામાં મુખ્ય દેવતાના સ્વરૂપભૂત વીતરાગપણું વિ. ગુણોની સ્થાપના પ્રકૃષ્ટ સમરસાપત્તિ મુખ્ય દેવતાના તુલ્યસ્વરૂપની પ્રાપ્તિનું પ્રતિમાવડે પણ બાહ્ય ઉપચાર દ્વારા કારણ બને છે. માટે તદ્ભાવની સ્થાપના સમાપત્તિનું બીજ હોવાથી આ નિજભાવ પ્રતિષ્ઠા જ મુખ્ય ઉપચાર વિનાની જાણવી પણ બીજી નહિ ॥ ૫ ॥ ननु मुक्त्यादिव्यवस्थितस्यैव प्रतिष्ठा किं नेष्यत इत्याशङ्कयाह । 106 मुक्त्यादौ तत्त्वेन प्रतिष्ठिताया न देवतायास्तु । स्थाप्ये न च मुख्येयं तदधिष्ठानाद्यभावेन ।। ६ ।। Jain Education International For Private & Personal Use Only શ્રીષોડશકપ્રકરણમ્-૮ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy