SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પણ વચ્ચે કોઈ ચડ્ડાલાદિનો પ્રતિમાને સ્પર્શ થઈ જાય તો તે પ્રતિષ્ઠા ધ્વસ પૂજા ફળનો પ્રયોજક બનતો નથી, એવો જે મણિકારનો મત છે તેનો પણ નિરાસ કર્યો. અહિં પણ પૂર્વોક્ત રીતે અપ્રતિષ્ઠિતના ભ્રમના કારણે પૂજા કરવાની ઝંખના ભક્તિ તો જાગતી નથી. પણ હકીકતમાં પ્રતિષ્ઠા વિધિ થયેલ હોવાથી પ્રતિષ્ઠા ધ્વંસ તો વિદ્યમાન જ છે. માટે પૂર્વ જેવી આપત્તિ આવે છે. भक्तिविशेषाधायकतयैव यतः प्रतिष्ठाफलवती तत एव स्वप्रतिष्ठापितत्वादिविशेषा अपि पुरुषविशेषे भक्तिविशेषाधाय- कतयाऽऽद्रियन्ते, तथाचोक्तं ग्रन्थकृतैव पूजाविंशिकायां “सयकारियाइ एसा जयइ ठवणाइ बहुफला केई । गुरुकारियाइ अन्ने विसिट्ठविहिकारियाए अ ।। १ ।। थंडिल्ले वि य एसा मणठवणाए पसत्थिगा चेव । आगासगोमयाइहि एत्थमुवलेवणाइ हियं ।। २ ।। उवयारङ्गा इह सोवओगसाहारणाण इट्ठफला । किञ्चि विसेसेण तओ सव्वे ते विभइयव्वति ॥ ३ ॥ आसामर्थलेशो यथा - स्वयंकारितया स्थापनयैषा पूजा बहुफला जायत इति केचिन्मन्यन्ते, गुरवो मातृपितृपितामहादयस्तैः कारितयेत्यन्ये, विशिष्टविधिकारितयेत्यपरे, स्थण्डिले शुद्धस्थानमात्रेऽप्येषा मनः - स्थापनया विशिष्टविधिसामग्री विना पञ्चनमस्कारस्थापनामात्रेणापि प्रशस्ताभिमतात्राकाशगोमयादिभिः पवित्रोवंस्थगोमयादिभिरुपलेपनादि भूम्यादेर्हितं तावन्मात्रविधेरपि વાત્ | એનો સાર એ આવ્યો કે... ભક્તિ વિશેષનું આધાર કરાવા દ્વારા જ પ્રતિષ્ઠા સફળ બને છે, માટે જ જાતે પ્રતિષ્ઠા કરાવવી વિ. વિશેષ કાર્ય પણ પુરુષ વિશેષમાં ભક્તિ વિશેષનું આધાન કરનારા છે તેની અપેક્ષાએ (તેનાં આધારે) તેઓનો આદર કરાય છે. તથા ગ્રંથકારે પોતાનાં શબ્દોમાં પૂજાવિંશિકામાં પણ કહ્યું છે :- જાતે કરાયેલી સ્થાપનાથી આ પૂજા ઘણાં ફળવાળી બને છે, એમ કેટલાક માને છે. ગુરુ - માતા, પિતા દાદા વગેરે વડિલો પાસે કરાયેલી સ્થાપનાથી આ પૂજા ઘણાં ફળવાળી બને છે. એમ બીજા માને છે. વળી કોઈ વિશિષ્ટ વિધિથી સ્થાપના કરવાથી પૂજા ઘણાં ફળવાળી બને છે એમ માને છે. Awwww શ્રી ષોડશકપ્રકરણ-૮ S Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy